wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાઠ : 1 : વનસ્પતિમાં પોષણ

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

નીચેનામાંથી શાનો સમાવેશ પોષકતત્વોમાં થાય છે ?

a)

કાર્બોદિત

b)

ચરબી

c)

વિટામિન

d)

આપેલ બધા

2.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પ્રક્રિયાને અંતે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ઑક્સીજન

c)

મિથેન

d)

નાઈટ્રોજન

3.

વનસ્પતિ ખોરાક બનાવવા કયા વાયુનો ઉપયોગ કરે છે ?

a)

ઑક્સીજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

નાઇટ્રોજન

d)

ઓઝોન

4.

વનસ્પતિના પર્ણમાં આવેલ છિદ્રોને શું કહે છે?

a)

પર્ણદ્વાર

b)

પર્ણપટલ

c)

પર્ણરંધ્ર

d)

વાયુકોષ્ઠ

5.

લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ સાથે શું જોવા મળે છે ?

a)

ફૂગ

b)

લીલ

c)

વાઇરસ

d)

બેક્ટેરિયા

6.

છણિયા કે રાસાયણિક ખાતરમાં નીચેનામાંથી કયા પોષકદ્રવ્યો જોવા મળતા નથી ?

a)

નાઇટ્રોજન

b)

ફૉસ્ફરસ

c)

પોટેશિયમ

d)

એલ્યુમિનિયમ

7.

કયા બેક્ટેરીયા વાતાવરનામાનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે ?

a)

રાઈઝોબિયમ

b)

અમીબા

c)

પેરામિશીયમ

d)

લાઈકેન

8.

મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવે તેવા સજીવોને શું કહે છે ?

a)

મૃતોપજીવી

b)

પરોપજીવી

c)

સ્વાવલંબી

d)

પરાવલંબી

9.

અમરવેલ એ ___________ નું ઉદાહરણ છે.

a)

સ્વયંપોષી

b)

પરપોષી

c)

મૃતોપજીવી

d)

યજમાન

10.

આ વનસ્પતિ કિટકોને ફસાવે છે અને આરોગે છે.

a)

અમરવેલ

b)

જાસૂદ

c)

કળશપર્ણ

d)

ગુલાબ