NEW
Font size
S
M
L
XL
WorksheetsScience quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 હવાની ગેરહાજરીમાં રહી શકે તેવા એક સજીવ નું નામ આપો.
a)
માછલી
b)
યિસ્ટ
c)
દેડકો
2.
વંદામાં હવા શાના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે?
a)
ઝાલર
b)
ત્વચા
c)
શ્વસનછિદ્રો
3.
માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
a)
ચુઈ
b)
ફેફસા
c)
ત્વચા
4.
સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
a)
હૃદય
b)
ફેફસા
c)
કોષ
5.
ઓક્સિજનની હાજરીમાં થતાં શ્વસનને કેવું શ્વસન કહે છે?
a)
જારક શ્વસન
b)
અજારક શ્વસન
c)
જૈવિક
6.
શરીરમાં સતત ધબકતું અને પંપ તરીકે કામ કરતું અંગ કયું છે?
a)
ધમની
b)
હૃદય
c)
નાડી
7.
ડોક્ટર ક્યાં સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાલ મેળવે છે?
a)
થર્મોમીટર
b)
સ્ટેથોસ્કોપ
c)
બેરોમીટર
8.
હૃદય માં કુલ કેટલા કર્ણકો આવેલા છે?
a)
બે
b)
ચાર
c)
છ
9.
હિમોગ્લોબીનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો હોય છે?
a)
કાળો
b)
લાલ
c)
પીળો
10.
રુધિરના પ્રવાહી ભાગને શું કહે છે?
a)
રુધિરરસ
b)
શ્વેતકણ
c)
શિરા
Reset
