Worksheetsસામાન્ય વિજ્ઞાન
Total questions: 6
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વિજ્ઞાન પ્રયોગશાળા માં વપરાતું સાધન નું નામ ચિત્ર માં જોઈ જણાવો
a)
સૂક્ષ્મદર્શક યંત્ર
b)
સ્ટથોસ્કોપ
c)
થરમોમીટર
d)
બિલોરી કાચ
2.
તાપમાન માપવા માટે નીચેના માંથી કયા સાધન નો ઉપયોગ થાય છે ?
a)
થર્મોમીટર
b)
પીપેટ
c)
બ્યુરેટ
d)
હોકાયંત્ર
3.
બાજુમાં આપેલ ફોટા માં જે સાધન બતાવ્યું છે તે સાધન નું નામ નીચેના માંથી કયું છે ?
a)
થર્મોમીટર
b)
હોકાયંત્ર
c)
દૂરબીન
d)
સ્ટેથોસ્કોપ
4.
મીઠા નું રાસાયણિક નામ નીચેના માંથી કયું છે ?
a)
સોડિયમ કલોરાઇડ
b)
પોટેશિયમ ક્લોરાઇડ
c)
કોપર સલ્ફેટ
d)
સોડિયમ બ્રોમાઇડ
5.
પાણીના ઘન સ્વરૂપ નું નામ જણાવો
a)
પેટ્રોલ
b)
ડીઝલ
c)
વરાળ
d)
બરફ
6.
નીચેના માંથી કયો ગ્રહ નું નામ નથી ?
a)
બુધ
b)
પૃથ્વી
c)
મંગળ
d)
સૂર્ય
100 %
