wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

એસીડ

Total questions: 11

Worksheet time: 21mins

Name
Class
Date
1.

એસીટીક એસીડ શેમાં જોવા મળે છે?

a)

વિનેગર

b)

કીડીના ડંખ

c)

નારંગી

d)

લીંબુ

2.

ફોર્મિક એસીડ શેમાં જોવા મળે છે?

a)

વિનેગર

b)

કીડીના ડંખ

c)

નારંગી

d)

લીંબુ

3.

સાઈત્રીક એસીડ શેમાં જોવા મળે છે?

a)

વિનેગર

b)

કીડીના ડંખ

c)

નારંગી

d)

દહીં

4.

લેક્ટિક એસીડ શેમાં જોવા મળે છે?

a)

વિનેગર

b)

પાલક

c)

નારંગી

d)

દહીં

5.

TARTARIK એસીડ શેમાં જોવા મળે છે?

a)

આંબલી

b)

પાલક

c)

નારંગી

d)

દહીં

6.

ઓક્ઝેલીક એસીડ શેમાં જોવા મળે છે?

a)

આંબલી

b)

પાલક

c)

દ્રાક્ષ

d)

દહીં

7.

વિટામીન c શેમાં જોવા મળતું નથી ?

a)

આંબલી

b)

કેળા

c)

દ્રાક્ષ

d)

આપેલ

8.

એસીડ ભૂરા લીટમસ પત્ર પર શું અસર કરે છે ?

a)

ગુલાબી બનાવે છે

b)

રંગહીન બનાવે છે

c)

પીળું બનાવે છે

d)

લાલ બનાવે છે

9.

એસીડ હળદર પત્ર પર શું અસર કરે છે ?

a)

ગુલાબી બનાવે છે

b)

રંગહીન બનાવે છે

c)

કોઈ અસર થતી નથી

d)

લાલ બનાવે છે

10.

એસીડ જાસુદ પત્ર પર શું અસર કરે છે ?

a)

કિરમજી રંગનું બનાવે છે

b)

રંગહીન બનાવે છે

c)

કોઈ અસર થતી નથી

d)

લાલ બનાવે છે

11.

નીચે આપેલા પદાર્થો માંથી એસીડીક પદાર્થો પર click કરો

a)

લીંબુ

b)

નારંગી

c)

શેમ્પૂ

d)

સાબુ

e)

ખાંડનું દ્રાવણ