wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કોણીથી આંગળીઓના છેડા સુધીના અંતરને શું કહેવાય છે.

a)

કયુબિટ

b)

મીટર

c)

કિલોમીટર

d)

1 ફૂટ

2.

જૈવિક પ્રકિયાઓ દરમિયાન આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. તેને ત્યાગ કરવાની આ પ્રકિયાને શું કહે છે.

a)

ઉત્સજૅન

b)

પ્રજનન

c)

નિયમન

d)

અપાકષૅણ

3.

મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે.

a)

તૃણાહારી

b)

માંસાહારી

c)

મિશ્રાહારી

d)

આપેલ તમામ

4.

હવામાં રહેલા પાણીની બાષ્પના જથાને શું કહે છે.

a)

હિમ

b)

ધુમાડો

c)

ભેજ

d)

ઝાકળ

5.

હવા શું છે.

a)

તત્વ

b)

મિશ્રણ

c)

સંયોજન

d)

વરાળ

6.

નીચેના પૈકી માંસાહારી પ્રાણી કયું છે.

a)

બિલાડી

b)

મગર

c)

બકરી

d)

જિરાફ

7.

આયોડિનની ઊણપથી થતો રોગ કયો છે.

a)

સુકતાન

b)

ગૉઈટર

c)

અૅનીમિયા

d)

મલેરિયા

8.

પૉલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે.

a)

વાનસ્પતિક

b)

પ્રાણીજ

c)

કુદરતી

d)

સિંથેટીક

9.

કઈ વનસ્પતિનાં પણૅમાં સમાંતર શિરાવિંયાસ હોય છે.

a)

આંબો

b)

મકાઈ

c)

જાસૂદ

d)

પીપળો

10.

પુષ્પનું કળી અવસ્થ।માં રક્ષણ કોણ કરે છે.

a)

દલપત્ર

b)

વજપત્ર

c)

પુંકેસર

d)

સ્ત્રીકેસર