wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

STD4 Environment

Total questions: 10

Worksheet time: 3hrs 30mins

Name
Class
Date
1.

આમાંથી કયું વૃક્ષ છે જેને ફુલ આવતા જ નથી.

a)

લીમડો

b)

આંબો

c)

ગુલમહોર

d)

આસોપાલવ

2.

પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ કયું છે ?

a)

બારમાસી

b)

કમળ

c)

સૂરજમુખી

d)

જાસુદ

3.

વેલા પર ખીલતુ ફૂલ કયું છે?

a)

ગુલાબ

b)

ગલગોટો

c)

બારમાસી

d)

જૂઈ

4.

આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ કયા છે,?

a)

ગુલાબ

b)

બારમાસી

c)

કેસુડાના ફૂલ

d)

મોગરો

5.

ખોરાક તરીકે કયા ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

મોગરો

b)

બારમાસી

c)

ગુલાબ

d)

ચંપો

6.

રાત્રે જ ખીલતા હોય તેવા ફૂલ કયા છે ?

a)

મોગરો

b)

ગુલાબ

c)

બારમાસી

d)

રાતરાણી

7.

દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય તેવું ફૂલ કયું છે?

a)

બારમાસી

b)

સૂરજમુખી

c)

મોગરો

d)

જાસુદ

8.

રંગ બનાવવા કયા ફૂલનો ઉપયોગ થાય છે?

a)

કેસુડો

b)

ચંપો

c)

ગલગોટો

d)

જાસુદ બીપી

9.

કયા ફૂલ નો રંગ લાલ હોય છે?

a)

ટગર

b)

ચંપો

c)

મોગરો

d)

ગુલાબ

10.

કરેણ નું ફૂલ નો આકાર કેવો દેખાય છે?

a)

વાટકી

b)

બ્રશ

c)

ઘંટ

d)

રકાબી