wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વનસ્પતિમાં પોષણ :- 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયા તત્વો કાર્બોદિત પદાર્થો મા આવેલા હોય છે ?

a)

કાર્બન

b)

ઓક્સિજન

c)

હાઈડ્રોજન

d)

ઉપરના તમામ

2.

નીચેનામાંથી કયો પદાર્થ નાઈટ્રોજન યુક્ત હોય છે ?

a)

ચરબી

b)

વિટામિન્સ

c)

પ્રોટીન

d)

કાર્બોદિત

3.

વાતાવરણમાં ઓક્સિજન નું પ્રમાણ કેટલા ટકા છે ?

a)

1

b)

21

c)

78

d)

0.004

4.

વાતાવરણમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા છે?

a)

1

b)

21

c)

78

d)

71

5.

વનસ્પતિ કાર્બોદિત સિવાય અન્ય કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે ?

a)

પ્રોટીન અને ચરબી

b)

પ્રોટીન અને વિટામિન

c)

પ્રોટીન અને ખનીજ ક્ષાર

d)

ઉપર માંથી એક પણ નહીં

6.

વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું ઉત્પન્ન કરે છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

પાણી

c)

ખનીજ ક્ષાર

d)

કાર્બોદિત પદાર્થો

7.

મગના છોડમાં સૌથી વધારે કયો વાયુ જોવા મળે છે ?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હાઈડ્રોજન

8.

નીચે આપેલી કઈ વનસ્પતિ માંથી પ્રોટીન મળે છે ?

a)

મગ

b)

ચણા

c)

તુવેર

d)

ઉપરના તમામ

9.

નીચે આપેલી કઈ વનસ્પતિ માંથી કાર્બોદિત પદાર્થો મળે છે ?

a)

ચણા

b)

મગફળી

c)

મકાઈ

d)

ઉપરના તમામ

10.

ચરબી મેળવવા માટે કઈ વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઇએ ?

a)

રાજમા

b)

ચોખા

c)

સોયાબીન

d)

ઈંડા