NEW
Font size
Worksheets423 જ્ઞાનસેતુ તાર્કિક પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 8mins
વિદ્યાર્થીઓની એક લાઈનમાં વિજય બરાબર મધ્યમાં છે, તે આગળથી સાતમા ક્રમે હોય તો તેની સાથે પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઉભા હશે?
5
4
6
3
A કરતા B ઉંચો છે. C કરતા D ઊંચો છે. B કરતા C ઊંચો છે, તો સૌથી નીચું કોણ હશે ?
B
A
D
C
નવેમ્બર માસની પહેલી તારીખ શુક્રવાર છે, તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે?
શનિવાર
રવિવાર
સોમવાર
મંગળવાર
કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી 15 માં ક્રમે અને જમણી બાજુએથી 13 માં ક્રમે છે, તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે?
29
28
25
27
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો 5 વર્ષ પહેલા બન્નેની ઉંમરનો સરવાળો કેટલો હશે?
45
35
30
40
નયન રમણ કરતા મોટો છે, ભરત નયન કરતા નાનો છે પણ રમણ કરતા મોટો છે, મગન ભરત કરતા મોટો છે પણ નયન કરતા નાનો છે, તો સૌથી મોટું કોણ હશે?
રમણ
ભરત
મગન
નયન
A એ B નો ભાઈ છે, C એ B ની પુત્રી છે. A અને B ભાઈ - બહેન છે તો A અને C વચ્ચે કયો સંબંધ હશે?
માતા-પુત્રી
કાકા -ભત્રીજી
મામા-ભાણી
ફોઈ-ભત્રીજી
"A R E"ને એક સાંકેતિક ભાષામાં 1185 લખી શકાય તો, તે જ સાંકેતિક ભાષામાં "E A R"ને કેવી રીતે લખાય?
1815
5118
1518
5181
9 ___ 6 ___ 5 = 10
- , +
+ , -
+ , ×
× , ÷
જો જમશેદપુર = 123456, તો 'મરદ' = ______ ?
264
123
729
246
નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
વાઘ
ઊંટ
હાથી
ઘોડો
13 _____ 6 ______ 7 = 55
+ , ×
×, +
+ , -
÷ , +
આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હતો?
રવિવાર
સોમવાર
મંગળવાર
ગુરૂવાર
તમે કોની માના દીકરા?
મામા
કાકા
બહેન
ફોઈ
એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાં કોનું વજન વધુ થાય?
લોખંડ
રૂ
બંને સમાન
એક પણ નહિ
