wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS -2 (Sci -7)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રાણીઓમાં એવું શું હોય છે જેના કારણે તેઓ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે

a)

વાયરસ

b)

બેક્ટેરિયા

c)

આમાશય

d)

અધ્યાંત્ર

2.

લિપિડનું સંપૂર્ણ પાચન શરીરના કયા ભાગમાં થાય છે?

a)

જઠર

b)

મોં

c)

નાનું આંતરડું

d)

મોટું આંતરડું

3.

કેલ્શિયમ કાર્બોનેટના સતત બનેલા પ્રાણીઓને નીચેનામાંથી કોણ આરોગે છે ?

a)

તારામાછલી

b)

અમીબા

c)

પેરામિશિયમ

d)

લીલ

4.

નીચે આપેલા પાચકરસ અને ગ્રંથિઓનુંં કયું જોડકું સાચું છે

a)

યકૃત - પિત્તરસ

b)

સ્વાદુપિંડ -સ્વાદુ રસ

c)

લાળગ્રંથિ - લાળરસ

d)

આપેલ તમામ

5.

નીચે આપેલા પાચનના તબક્કાનો યોગ્ય ક્રમ જણાવો.

1)પાચન 2) અંતગ્રહણ 3) શોષણ. 4) સ્વાંગીકરણ. 5)મળત્યાગ

a)

1,2,3,4,5

b)

2,1,3,4,5

c)

5,4,3,2,1

d)

2,1,4,3,5

6.

વાગોળનારા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે?

a)

જીવાણુ

b)

વિષાણુ

c)

પ્રજીવ

d)

એક પણ નહીં

7.

ખોરાકના જટિલ ઘટકોનો સરળ ઘટકોમાં રૂપાંતર થવાને ક્રિયાને શું કહે છે

a)

પ્રકાશ સંશ્લેષણ

b)

પાચન

c)

બાષ્પીભવન

d)

અંત:ગ્રહણ

8.

નીચેના પૈકી પાચન નો સાચો માર્ગ કયો છે

a)

મુખગુહા- અન્નનળી -નાનુ આંતરડું -જઠર- મોટું આંતરડું

b)

મુખગૃહા- અન્નનળી - નાનું આંતરડું -મોટું આંતરડું-જઠર

c)

મુખગુહા - અન્નનળી - જઠર- નાનું આંતરડુ - મોટુ આંતરડું

d)

મુખગુહા -અન્નનળી- જઠર - મોટું આંતરડું નાનું આંતરડું

9.

નીચેના પૈકી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે

a)

મધમાખી

b)

અજગર

c)

કીડી

d)

હમિંગ બર્ડ

10.

જીભના સ્વાદ પારખવાના ગુણને આધારે જીભના અગ્રથી પશ્વ ભાગ તરફ જતાં સ્વાદનો સાચો ક્રમ કયો છે ?

a)

ખારો- ખાટો -કડવો- ગળ્યો

b)

ગળ્યો -ખાટો- ખારો- કડવો

c)

ગળ્યો -ખારો- ખાટો- કડવો

d)

ખાટો -ગળ્યો - કડવો -ખારો