wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

લીલાનગર ગુજરાતી શાળા નં 2 ધોરણ 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી ch 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

નીચેના માંથી પ્રકાશસંશ્લેષણ ક્યો પદાર્થ કરે છે?

a)

પ્રાણીઓ

b)

વનસ્પતિ

c)

ગાય

d)

એક પણ નહીં

3.

---- ને વનસ્પતિનું રસોડું કહે છે

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

સુર્ય

4.

વનસ્પતિનો લીલો રંગ-----દ્રવ્ય ને આભારી છે

a)

રંગકો

b)

મૂળ

c)

પર્ણ

d)

હરિતદ્રવ્ય

5.

વનસ્પતિ ખોરાક બનાવવાની ક્રિયા દરમિયાન ક્યાં વાયુ નો ઉપયોગ કરે છે?

a)

ઓકસીજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઈટ્રોજન

d)

હાઈડ્રોજન

6.

વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રો ને શું કહે છે?

a)

રંજકદ્રવ્ય

b)

હરિતદ્રવ્ય

c)

પર્ણરંધ્ર

d)

એક પણ નહીં

7.

નીચેના માંથી કઈ ફૂગ છે?

a)

શેવાળ

b)

મશરૂમ

c)

અમરવેલ

d)

એક પણ નહીં

8.

વનસ્પતિ શેના દ્વારા જમીનનું પાણી મેળવે છે?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

પર્ણરંધ્ર

9.

બીજી વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખતા સજીવો ને શું કહે છે?

a)

સ્વોપજીવી

b)

પરોપજીવી

c)

સ્વાવલંબી

d)

એક પણ નહીં

10.

સ્ટાર્ચની કસોટી માટે ક્યુ દ્રાવણ વપરાય છે?

a)

આયોડીન

b)

મિથીલીન બ્લૂ

c)

મોરથૂથુ

d)

આપેલ એક પણ નહીં