wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગતિ અને સમય

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સીધા રસ્તા પર ગતિ કરતા વાહનની ગતિ કેવી છે ?

a)

ચક્રીય ગતિ

b)

સુરેખ ગતિ

c)

આવર્ત ગતિ

d)

આંદોલિત ગતિ

2.

સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કેવી છે ?

a)

વર્તુળાકાર

b)

સુરેખ

c)

આંદોલિત

d)

આવર્ત

3.

તંદુરસ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મીનીટમાં કેટલા ધબકારા કરે છે ?

a)

71

b)

70

c)

73

d)

72

4.

સમયનો મૂળભૂત એકમ કયો છે ?

a)

કલાક

b)

મિનીટ

c)

સેકન્ડ

d)

એક પણ નહિ

5.

સાદા લોલકની ગતિ કેવી ગતિ છે ?

a)

આવર્ત

b)

સુરેખ

c)

વર્તુળાકાર

d)

ચક્રીય

6.

પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની શું કહેવાય ?

a)

ગતિ

b)

ઝડપ

c)

અંતર

d)

સમય

7.

હીંચકાની ગતિ કેવી છે ?

a)

વર્તુળાકાર

b)

સુરેખ

c)

આવર્તનીય

d)

એક પણ નહિ

8.

ઝડપ શોધવાનું સૂત્ર શું છે ?

a)

સમય/અંતર

b)

સમય Χ અંતર

c)

અંતર / સમય

d)

એક પણ નહિ

9.

વાહનોમાં ઝડપ બતાવતા મિટરને શું કહે છે ?

a)

ઓડોમીટર

b)

સ્પીડોમીટર

c)

બેરોમીટર

d)

થર્મોમીટર

10.

વાહનોમાં વાહને કાપેલું અંતર બતાવતા મિટરને શું કહે છે ?

a)

બેરોમીટર

b)

સ્પીડોમીટર

c)

ઓડોમીટર

d)

થર્મોમીટર

11.

ઝડપનો મૂળભૂત એકમ કયો છે ?

a)

km/min

b)

m/min

c)

km/h

d)

m/s

12.

નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે ?

a)

ઝડપ=અંતર Χ સમય

b)

ઝડપ=અંતર/સમય

c)

ઝડપ=સમય /અંતર

d)

ઝડપ = 1/અંતર Χ સમય

13.

અંતર= 300કિમી અને સમય = 6 કલાક તો ઝડપ= .................................. કિમી/કલાક

a)

60

b)

50

c)

360

d)

6

14.

એક ગાડીને 240 કિમી અંતર કાપતા 4 કલાક લાગે છે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

a)

40

b)

50

c)

60

d)

30

15.

એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડ લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો થાય ?

a)

2.2

b)

2

c)

2.3

d)

2.1