NEW
Font size
WorksheetsUnit-10
Total questions: 15
Worksheet time: 8mins
બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા કઈ પ્રક્રિયા કરે છે?
ખોરાક ગ્રહણ
શ્વસન
ઉત્ત્સર્જન
અનુકૂલન
ઉરસગુહાની નીચે પડદા જેવી રચનાને ________ કહે છે.
નાસિકાકોટર
નાસિકાછિદ્ર
ઉરોદરપટલ
નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે?
મનુષ્ય
દેડકો
યીસ્ટ
વંદો
વનસ્પતિમાં શ્વસન માટે કયા વાયુનો ઉપયોગ કરે છે?
ઓક્સિજન
નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈ
માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
ત્વચા
શ્વસનછિદ્રો
ફેફસાં
ઝાલર
કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને ____ કહે છે.
જારક શ્વસન
કોષીય શ્વસન
અજારક શ્વસન
વનસ્પતિના મૂળના કોષો ક્યાંથી ઓક્સિજન મેળવે છે?
જમીનમાંથી
જમીનના કણોમાંથી
જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી
હવામાંથી
દેડકો શાના વડે શ્વસન કરે છે?
ઝાલર
શ્વસનછિદ્રો અને શ્વાસનળી
શ્વાસછિદ્રો અને ફેફસાં
ત્વચા અને ફેફસાં
ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા દરમિયાન ઉરોદરપટલ,ઉરસગુહા અને છાતીના પિંજરનું હલનચલન વિશેની કઈ વિગત સાચી નથી?
પાંસળીઓ નીચે તરફ અને અંદરની તરફ જાય છે.
ઉરોદરપટલ ઉપરની તરફ મૂળ સ્થાન સુધી ખસે છે.
પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે.
ઉરસગુહાનું કદ ઘટે છે.
ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે કેટલીક વાર સ્નાયુઓ ખેચાઈ જાય છે. આમ થવાનું કારણ કયો પદાર્થ બનવાને લીધે થાય છે.
આલ્કોહોલ
લેક્ટિક એસિડ
કાર્બન ડાયોક્સાઈ
ગ્લુકોઝ
આપણે સુઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી.સાચું કે ખોટું?
સાચું
ખોટું
વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રી દરમિયાન શ્વસન કરે છે. સાચું કે ખોટું?
સાચું
ખોટું
વંદામાં હવા ______ દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
ફેફસાં
ઝાલર
શ્વસનછિદ્રો
ત્વચા
સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
સ્નાયુઓ
કોષો
અંગો
વ્હેલ શ્વસન માટે _______ નો ઉપયોગ કરે છે.
શ્વસનછીદ્રો
ફેફસાં
ત્વચા
ઝાલર
