wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 3 4 MCQ TEST

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ઘાસ મા જોવા મળતું કાર્બોદિત કયું છે?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

સેલયુલોઝ

d)

આપેલ બધા

2.

ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

અંતઃ ગ્રહણ

b)

પાચન

c)

શ્વસન

d)

ત્રણેય

3.

પાચનતંત્ર ની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

મુખગુહા

b)

અન્નનળી

c)

જઠર

d)

મળદ્વાર

4.

આંતરડા ની દીવાલ પર જોવા મળતા નાના પ્રવધૅધોને શું કહે છે?

a)

રસસ્તર

b)

રસાંકુરો

c)

કોષ

d)

એક પણ નહીં

5.

પિતરસ નો સંગ્રહ શેમા થાય છે?

a)

પિતાશય

b)

જઠર

c)

યકૃત

d)

અન્નનળી

6.

લામા અને અલ્પાકા પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?

a)

ઉત્તર અમેરિકા

b)

દક્ષિણ અમેરિકા

c)

લદાખ

d)

આપેલ તમામ

7.

કયા પ્રાણીઓ ની રુવાટી માંથી ઊન મળે છે?

a)

ગાય ભેંસ

b)

વાઘ

c)

ઘેટા અને યાક

d)

ત્રણેય

8.

રેશમના કીડા માંથી શું મળે છે?

a)

રેશમ

b)

પ્રોટીન

c)

ઊન

d)

ત્રણેય

9.

ક્યા પ્રદેશોમાં યાક નું ઊન પ્રચલિત છે?

a)

તિબેટ અને લદાખ

b)

જમ્મુ કશ્મીર

c)

આપેલ બધા

d)

હિમાચલ પ્રદેશ

10.

ઊનના વર્ગીકરણ નું કામ કરનારને કયા બેક્ટેરિયાનો ચેપ લાગે છે?

a)

એન્થેકસ

b)

એલી ફીસ

c)

એક પણ નહીં

d)

ટયુબરકયુલોસીસ

11.

પદાર્થ નું ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે શું?

a)

તાપમાન

b)

ઠંડી

c)

ગરમી

d)

એક પણ નહીં

12.

માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

a)

40 ડિગ્રી સેલ્સિયસ

b)

37 ડિગ્રી સેલ્સિયસ

c)

35 ડિગ્રી સેલ્સિયસ

d)

45 ડિગ્રી સેલ્સિયસ

13.

સૂર્યની ઉષ્મા આપણા સુધી કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે?

a)

ઉષ્મા

b)

ઉષ્માવહન

c)

ઉષ્માનયન

d)

ઉષ્મા વિકિરણ

14.

મનુષ્ય ના શરીર નું તાપમાન માપવા માટે ક્યુ થર્મોમીટર વપરાય છે?

a)

ક્લિનિકલ

b)

પ્રયોગશાળાનું

c)

લેબોરેટરીનું ઊન

d)

આપેલ તમામ

15.

સમુદ્ર પરથી આવતી હવા ને શું કહે છે?

a)

ઠંડી હવા

b)

દરિયાઈ લહેર

c)

પવન

d)

ત્રણેય