wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ (પાઠ ૧,૨)

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેના માંથી ઈડલી ની બનાવટમાં કયાં ઘટકો વપરાય છે?

a)

દૂધ

b)

ખાંડ

c)

ચોખા

d)

ઘઉં

2.

મધમાખી મધરસ કઈ રીતે બનાવે છે ?

a)

પુષ્પો માંથી

b)

પ્રકાંડ માંથી

c)

પર્ણ માંથી

d)

મૂળ માંથી

3.

નીચેનામાંથી કયું પ્રાણી મિશ્રાહારી છે ?

a)

સસલું

b)

ગાય

c)

બિલાડી

d)

બકરી

4.

ગાય મિશ્રાહારી પ્રાણી છે.- આ વિધાન સાચું છે કે ખોટું ?

a)

×

b)

5.

મરઘી ઇંડા મૂકતું પ્રાણી છે.- આ વિધાન સાચું છે કે ખોટું ?

a)

b)

×

6.

ખાંટા ફળો માંથી .…......….… વિટામિન મળે છે ?

a)

વિટામિન એ

b)

વિટામિન બી

c)

વિટામિન સી

d)

વિટામિન ડી

7.

હાડકાની વૃદ્ધિ માટે કયુ વિટામિન જરૂરી છે ?

a)

વિટામિન એ

b)

વિટામિન બી

c)

વિટામિન સી

d)

વિટામિન ડી

8.

કાચા બટાકામાં કયું પોષક તત્વ રહેલ છે ?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

વિટામિન

d)

સ્ટાર્ચ

9.

દૂધ સંપૂર્ણ આહાર છે.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટુ છે.

10.

આપણને કઠોળમાંથી આહારનો કયો ઘટક મળે છે?

a)

પ્રોટીન

b)

વિટામિન ડી

c)

વિટામિન બી

d)

શર્કરા

11.

વિટામિન B1 ની ઊણપથી કયો રોગ થાય છે?

a)

રિકેટ્સ

b)

ગોઈટર

c)

બેરીબેરી

d)

એનિમિયા

12.

કાગળ પર તેલના ડાઘા શેની હાજરી સૂચવે છે ?

a)

વિટામિન

b)

પ્રોટીન

c)

ખનીજક્ષાર

d)

ચરબી

13.

વાઘ ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે ?

a)

ઘાસ

b)

પાંદડા

c)

ફળ

d)

માંસ

14.

તૃણાહારી સજીવો માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

પાણી

b)

વનસ્પતિ

c)

ફળ

d)

ફુલ

15.

નીચેનામાંથી દૂધ આપતું પ્રાણી કયું છે ?

a)

બળદ

b)

ઘોડો

c)

બકરી

d)

દીપડો