NEW
Font size
Worksheets331 PSE પર્યાવરણ ભાગ4
Total questions: 14
Worksheet time: 7mins
નવજાત બાળકો કયો ખોરાક ખાવો જોઈએ ?
પુરી - શાક
માતાનું દૂધ
બાજરીના રોટલા
રોટલી શાક
દક્ષિણ ભારતમાં લોકો ખોરાકમાં શાનો ઉપયોગ વધુ કરે છે ?
ઘઉંનો
ચોખાનો
મકાઈનો
જવનો
કેરલમાં ખાદ્યતેલ તરીકે શાનું તેલ વપરાય છે ?
મગફળીનું
રાઇનું
કપાસનું
કોપરેલનું
ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે ?
ઈડલી
ઢોસા
ખાખરા
પુલાવ
ચોખામાંથી કઈ વસ્તુ બને છે ?
ઇડલી
પુરી
શિરો
કેક
ઈંડામાંથી જે પોષકતત્વો મળે છે તે નીચેના પૈકી શાંમા હોય છે ?
ભાતમાં
રોટલીમાં
ફળમાં
કઠોળમાં
નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે ?
માતાનું દૂધ પ્રવાહી છે તેથી
માતાનો દૂધ સરળતાથી પચે છે તેથી
માતાના , દૂધમાં બધાં પોષક તત્વો હોય છે તેથી
માતાનું દૂધ મીઠું લાગે છે તેથી
ઘરડાં વ્યક્તિઓને કયો ખોરાક જલદીથી પચી જાય છે ?
તળેલો
બાફેલો
શેકેલો
સાંતળેલો
નાળિયેરી કયા રાજ્યમાં વધુ જોવા મળે છે ?
કેરલ
ગુજરાત
રાજસ્થાન
જમ્મુ-કાશ્મીર
ખિસકોલી ની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા ?
કબુતર - પોપટ
ચકલી - કોલો
કાબર- કાગડો
બતક - સમડી
જે લોકો બોલી અને સાંભળી શકતા નથી , તેમને શું કહેવામાં આવે છે ?
પ્રજ્ઞાચક્ષુ
વિકલાંગ
મૂકબધિર
મનોરોગી
જે લોકો બોલી શકતા નથી , તેઓ કેવી રીતે વાતચીત કરે છે ?
બીજાની મદદથી
ઈશારા થી
લખીને
મશીન નથી
ચાર મહિનાનું બાળક કેવી રીતે પોતાની વાત કહે છે?
બોલીને
મમ્મી દ્વારા
હાથ લાંબા કરીને
હસવા/રડવાના અવાજથી
તમારું રમકડું રમતા-રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવા ભાવ જોવા મળે છે ?
આનંદના
દુઃખના
આશ્ચર્યના
હાસ્યનાં
