wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

358 PSE પર્યાવરણ ભાગ14

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કેરમની રમતથી શરીરના ક્યા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે ?

a)

હાથ

b)

પગ

2.

કઈ રમત માત્ર બે વ્યક્તિઓ વચ્ચે રમાય છે ?

a)

કબડ્ડી

b)

ચેસ

3.

એક ખેલાડી સિવાય બાકીના બધા ખેલાડીઓ ઝાડ ઉપર હોય તે રમતને કઈ રમત કહેવાય ?

a)

કુસ્તી

b)

આંબલી - પીપળી

4.

મેદાનમાં બે ખેલાડીઓ બેટ થી રમતા હોય અને બીજા અગિયાર ખેલાડીઓ ફિલ્ડીંગ ભરતા હોય તે રમતનું નામ શું છે ?

a)

ક્રિકેટ

b)

લંગડી

5.

મીનુ ની ગાયનું નામ શું હતું ?

a)

શંકર

b)

ગંગા

6.

એકની ઉપર એક એમ ગોઠવેલા સાત લીસા પથ્થરોને દડા વડે પાડી નાખવા તે રમતનું નામ શું છે ?

a)

સતોડિયું

b)

ઘર - ઘર

7.

નીચેનામાંથી ઘરની અંદર રહેનારું પ્રાણી કયું છે ?

a)

વાંદરો

b)

ઉંદર

8.

સાપનો મુખ્ય ખોરાક શુ છે ?

a)

ઉંદર

b)

ફળ

9.

ક્યા પ્રાણી ના વાળમાંથી ઉન બને છે ?

a)

ઘેટુ

b)

કૂતરું

10.

પેટ વડે સરખીને ચાલનારુ પ્રાણી કયું છે ?

a)

સાપ

b)

બિલાડી

11.

નીચેનામાંથી કયા પ્રાણીને તમે અડકી શકતા નથી ?

a)

ગાય

b)

સિંહ

12.

ક્યા પંખી ના ઈંડા ખોરાક તરીકે વપરાય છે ?

a)

મરઘી

b)

કબુતર

13.

ગાયના રહેઠાણને શું કહેવામાં આવે છે ?

a)

વાડો

b)

કોઢ (ગમાણ)

14.

નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે ?

a)

મધ

b)

ગુંદર

15.

વર્ગખંડમાં પંખીને પંખાથી ઈજા થઈ ત્યારે તેના માટે પાણી કોણ લાવ્યું ?

a)

નવજોત અને હરભજન

b)

રવિ અને કિસન