wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-7) પ્રકરણ-1: વનસ્પતિમાં પોષણ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે ?

a)

પ્રકાશસંશ્લેષણ

b)

પરાવલંબન

c)

પ્રકાશશ્વસન

d)

સ્વયંપોષણ

2.

વનસ્પતિનાં પર્ણરંધ્ર વાતાવરણ માંથી ક્યાં વાયુનું શોષણ કરે છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોકસાઈડ

c)

નાઈટ્રોજન

d)

હાઈડ્રોજન

3.

વનસ્પતિનાં પર્ણો લીલા રંગના ................. ના કારણે દેખાય છે.

a)

મેસોફીલ

b)

રોડોફીલ

c)

કલોરોફીલ

d)

સીયાનોફીલ

4.

સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે ?

a)

વિટામીન

b)

ચરબી

c)

પ્રોટીન

d)

કાર્બોદિત

5.

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ ક્યાં પદાર્થનું સંશ્લેષણ કરે છે ?

a)

કાર્બોદિત

b)

વિટામીન

c)

પ્રોટીન

d)

અંત:સ્ત્રાવ

6.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં કયો વાયુ મુકત કરે છે ?

a)

કાર્બન ડાયોકસાઈડ

b)

ઓક્સિજન

c)

નાઈટ્રોજન

d)

હાઈડ્રોજન

7.

question:પર્ણરંધ્ર ક્યાં કોષો દ્વારા આવરિત હોય છે ?

a)

નાલ કોષો

b)

વાહક કોષો

c)

રક્ષક કોષો

d)

કઠક કોષો

8.

વનસ્પતિ કાર્બોદિત સિવાય બીજા ક્યાં પદાર્થનું સંશ્લેષણ કરે છે ?

a)

વિટામીન

b)

ચરબી

c)

પ્રોટીન

d)

આપેલ બધાજ

9.

નીચેનામાંથી કઈ કીટાહારી વનસ્પતિ છે ?

a)

કળશપર્ણ

b)

અમરવેલ

c)

આકડો

d)

ફાફડાથોર

10.

અમરવેલ નીચેના માંથી કઈ પોષણ પધ્ધતિનુ ઉદાહરણ છે ?

a)

સ્વાવલંબી

b)

પરોપજીવી

c)

પરાવલંબી

d)

મૃતોપજીવી