wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિટામિન ની ઓળખ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આ ફળમાંથી કયુ વિટામિન મળશે?

a)

A

b)

B

c)

C

d)

D

2.

આ કંદમૂળ માંથી કયું વિટામિન મળે છે?

a)

A

b)

C

c)

D

d)

રોનક ને ખબર

3.

પ્રિયંકા ને ડોક્ટરે સવારે તડકામાં બેસવાનું કીધું તો તે કયું વિટામીન મેળવશે?

a)

D

b)

E

c)

બાયોટીન

d)

ફંક ને ખબર

4.

સુનીલ ને જોવા માં તકલીફ પડે છે તો ડોક્ટર તેને શું વધુ ખાવાનું કહેશે?

a)

લીંબુ, આમળા

b)

ગાજર, પપૈયું

c)

દૂધ

d)

પનીર

5.

આ એ વૈજ્ઞાનિક છે જેણે વિટામિનોના નામકરણમાં ખૂબ મોટો ફાળો આપેલ છે?

a)

કેસિમિર ફંક

b)

ન્યૂટન

c)

વારામિહિર

d)

ચેડવિક

6.

કયું વિટામીન આપણા શરીરમાં સંગ્રહ પામી શકતું નથી?

a)

A

b)

B

c)

C

d)

સુનીલ જાણે

7.

ખાટા ફળોમાં કયું વિટામિન સૌથી વધુ પ્રમાણમાં હોય છે?

a)

A

b)

B

c)

C

d)

D

8.

આ ખાવાથી આપણને કયું વિટામિન મળે છે ?જે લોહીને ઘા માં થી વહી જતા અટકાવે છે

a)

K

b)

B12

c)

C

d)

D

9.

એક ભાઈને ગરદન ફૂલી ગઈ છે તો તેમના ખોરાકમાં શાની ઉણપ હશે?

a)

આયર્ન

b)

આયોડિન

c)

ક્ષાર

d)

C

10.

આ તે વૈજ્ઞાનિક કયા જેમણે વિટામિન ની શોધ કરી છે?

a)

હોપકીન્સ

b)

જેજે થોમસન

c)

ફેડરલ

d)

ઇજકમેન