wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ટેકનોલોજી-(ધો-8 NMMS LIVE QUIZ COMPITITION )

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી ?

a)

કોલસો

b)

કેરોસીન

c)

LPG

d)

બાયોગેસ

2.

કયો પદાર્થ દહનશીલ છે ?

a)

કાચ

b)

રેતી

c)

કેરોસીન

d)

લોખંડ

3.

સુરક્ષિત દીવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

a)

એન્ટિમની ટ્રાય સલ્ફાઇડ અને સફેદ ફોસ્ફરસ

b)

લાલ ફૉસ્ફરસ અને સફેદ ફૉસ્ફરસ

c)

સફેદ ફૉસ્ફરસ અને પોટેશિયમ કલોરેટ

d)

પોટેશિયમ કલોરેટ અને એન્ટિમની ટ્રાય સલ્ફાઇડ

4.

આગના નિયત્રંણ માટે કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરવા અંગે નીચે પૈકી કયું વિધાન નથી ?

a)

તે દહનશીલ નથી.

b)

તે હવા કરતાં ભારે છે.

c)

તે ઑક્સિજન કરતાં હલકો છે.

d)

તે દહનપોષક નથી.

5.

કોલસામાં મુખ્યતત્વે કયું તત્વ હોય છે ?

a)

સોડિયમ

b)

તાંબું

c)

કાર્બન

d)

સોનું

6.

નીચેનામાંથી કયું કુદરતી સંસધાન છે ?

a)

વૃક્ષો

b)

નાયલૉન

c)

સાબુ

d)

પ્લાસ્ટિક

7.

સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણને કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

કુદરતી વાયુ

b)

પેટ્રોલ

c)

કોલસો

d)

આરસપહાણ

8.

મૃત વનસ્પતિનું કોલસોમાં રૂપાનતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે ?

a)

ઊંચું દબાણ અને નીચું તાપમાન

b)

નીચું દબાણ અને ઊંચું તાપમાન

c)

નીચું દબાણ અને નીચું તાપમાન

d)

ઊંચું દબાણ અને ઊંચું તાપમાન

9.

માછલી પકડવાની જાળમાં કયા રેસા વપરાય છે ?

a)

નાયલૉન

b)

ટેરિલીન

c)

એક્રેલિક

d)

રેયોન

10.

કાજુકતરી પર આપણે વરખ જોવા મળે છે , તે કઈ ધાતુના હોય છે ?

a)

ચાંદી

b)

લોખંડ

c)

તાંબું

d)

પ્લેટિનમ

11.

ડોકટરે કહ્યું કે , તમારા શરીરમાં લોહતત્વ (આર્યન) ની ખામી છે તો તમારા શરીરમાં લોહતત્વ કયાં હોય છે ?

a)

હિમોગ્લોબીન

b)

માયોગ્લોબીન

c)

શ્વેતકણ

d)

એકપણ નહિ

12.

વિઘટનના આધારે સૌથી વધુ વિઘટન સમય ધરાવતો પદાર્થ કયો છે ?

a)

કાગળ

b)

લાકડું

c)

એલ્યુમિનિયમ

d)

સુતરાઉ કાપડ

13.

વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે ?

a)

87 %

b)

21 %

c)

78 %

d)

0.07 %

14.

ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે ?

a)

વાઇરસ

b)

બેક્ટેરિયા

c)

પ્રજીવ

d)

ફૂગ

15.

સંગ્રહ કરતાં પહેલા બીજને તાપમાં સુકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ..

a)

તેની બગાડવાની શક્યતા વધી જાય છે.

b)

સુક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ છે.

c)

બીજાંકુરણ ક્ષમતા ગુમવવાની સંભવના થઈ શકે.

d)

આપેલ તમામ