NEW
Font size
Worksheets272 NMMS વિજ્ઞાન ભાગ5
Total questions: 15
Worksheet time: 8mins
ક્યાં રેસા કૃત્રિમ ઉન તરીકે વપરાય છે ?
એક્રિલીક
નાયલોન
પોલીમર જે નાના એકમોનો બનેલો છે. તેને શુ કહે છે ?
મોનોમર
પડ
નીચે પૈકી ક્યાં કુદરતી રેસા વનસ્પતિ જન્ય છે ?
ઉન
કપાસ
નીચે પૈકી ક્યુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?
બ્રોમીન
આયોડિન
ક્યુ ધાતુ તત્વ રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ સક્રિય છે ?
ચાંદી
પોટેશિયમ
નીચે પૈકી ધાતુ તત્વ ક્યુ છે ?
એલ્યુમિનિયમ
કાર્બન
કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે ?
સોડિયમ (અથવા પોટેશિયમ)
કોપર
કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસને ભુંરો બનાવે છે ?
કાર્બન ડાયોક્સાઇડ
મેગ્નેશિયમ ઓક્સાઇડ
અધાતુઓ સામાન્ય રીતે ક્યાં સ્વરૂપમાં હોય છે ?
પ્રવાહી
વાયુ
ઘન
આપેલ તમામ
ખોરાકના પેકીંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
એલ્યુમિનિયમ
કેલ્શિયમ
ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્તર છે તેને શું કહે છે ?
કુદરતી વાયુ
કોલગેસ
કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્તપન્ન થાય છે ?
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
પેટ્રોલીયમના ઘટક તરીકે મળતા બિટ્યુમીન નો ઉપયોગ શો છે ?
બળતણ માટે
રોડ સમતલ કરવા માટે
નીચેના પૈકી કોને કાળું સોનુ કહે છે ?
પેટ્રોલિયમ
પેટ્રોલ
પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શુ મળતું નથી ?
કુદરતી વાયુ
કેરોસીન
