wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચંદ્ર ગ્રહણ ક્યારે થાય છે ?

a)

પૂનમે

b)

અમાસ

c)

સાતમ એ

d)

બીજે

2.

સૂર્યએક તારો છે એ કઈ દીશા માં ઊગે છે ?

a)

ઉતર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

3.

રાતે શાની મદદ થી દિશા જાણી શકાય છે?

a)

ચંદ્ર

b)

તારા

c)

ઉપગ્રહ

d)

ધૂર્વ તારો

4.

લાલ કલર નો ગ્રહ ક્યો છે ?

a)

બુધ

b)

શુક્ર

c)

મંગળ

d)

ગુરુ

5.

પ્રવાહી અને વાયુ પદાર્થ ના આકાર કેવા હોય છે ?

a)

ગોળ

b)

ચોરસ

c)

અનિશ્ચિત

d)

લંબચોરસ

6.

પારો કઈ રીતે ગરમ થાય છે ?

a)

ધીમે ધીમે

b)

ઉષ્માવહન

c)

ઉષ્માનયન

d)

બાષ્પીભવન

7.

હવા શું ધરાવે છે ?

a)

આકાર

b)

રંગ

c)

વજન

d)

કઈ પણ નહીં

8.

શરીરને ગરમી કોણ પૂરી પાડે છે ?

a)

વિટામિન

b)

પ્રોટીન

c)

ચરબી

d)

ખનીજતત્વો

9.

સુકતાન રોગ કોના ઉણપ થી થાયછે ?

a)

વિટામિન એ

b)

વિટામિન B

c)

વિટામિન D

d)

વિટામિન K

10.

વનસ્પતિને આધાર આપવાનું કામ કોણ કરે છે ?

a)

ડાળીઓ

b)

મૂળ

c)

પ્રકાંડ

d)

પર્ણ