wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

285 NMMS વિજ્ઞાન ભાગ12

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે?

a)

કોર્નિયા

b)

લેન્સ

2.

માનવ આંખના રંગ શાને આભારી છે?

a)

સિલિયરી સ્નાયુ

b)

આઈરીસ

3.

નિશાચર પક્ષી કયું છે?

a)

ઘુવડ

b)

સમડી

4.

આંખની ખામી માટે આહારમાં ક્યાં વિટામિન ની ઉણપ જવાબદાર છે?

a)

વિટામિન C

b)

વિટામિન A

5.

સૂર્યપ્રકાશ નું સાત રંગમાં છુટા પડવાની ઘટનાને શું કહે છે?

a)

વિભાજન

b)

પરાવર્તન

6.

આપાત કિરણ સમતલ અરીસાની સપાટી સાથે 75 અંશ નો કોણ બનાવે છે. પરાવર્તન કોણ નું માપ કેટલું હોય

a)

75 અંશ

b)

15 અંશ

7.

આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે?

a)

સિલિયરીસ્નાયુ

b)

કિકી

8.

નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી ?

a)

લઘુગ્રહ

b)

નક્ષત્ર

9.

કયો અવકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી ?

a)

ચંદ્ર

b)

સપ્તર્ષિ

10.

સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે?

a)

15 લાખ કિલોમીટર

b)

8 પ્રકાશ મિનિટ

11.

વ્યાઘનો તારો ક્યાં નક્ષત્ર ની નજીક છે?

a)

મધા

b)

મૃગશીર્ષ

12.

સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

શુક્ર

13.

મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે?

a)

લાલ

b)

લીલો

14.

ક્યાં ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે?

a)

નેપચૂન

b)

યુરેનસ