Font size
Worksheets204 NMMS ધો7 વિજ્ઞાન પ્ર10 સજીવોમાં શ્વસન
Total questions: 14
Worksheet time: 8mins
નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે?
મનુષ્ય
દેડકો
યીસ્ટ
વંદો
કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે?
આલ્કોહોલ
ગ્લુકોઝ
લેક્ટિક એસિડ
સ્ટાર્ચ
જારક શ્વસન દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો ક્યાં છે?
આલ્કોહોલ અને શક્તિ
લેક્ટિક એસિડ અને શક્તિ
CO2 અને O
CO2, H2O અને શક્તિ
આપણા શરીરને ભારે કસરત, સાયકલિંગ વગેરે દરમિયાન શરીરના સ્નાયુઓ ખેંચાય છે તેની પાછળ શું જવાબદાર હોઈ શકે?
અજારક શ્વસન
લેક્ટિક એસિડ નું બનવું
ગ્લુકોઝનું અપૂર્ણ દહન
આપેલ તમામ
શ્વસન ક્રિયા દરમિયાન આપણા ફેફસાની કઈ સ્થિતિ હોય છે?
ફુલેલા
ફાટેલા
સૂક્ષ્મ
મૂળ સ્થિતિમાં
શ્વાસ દરમિયાન ઉરસ ગુહામાં થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે?
ઉરસ ગુહા નું કદ ઘટે છે
ઉરોદર પટલ નીચે જાય છે
પાંસળી ઉપર તરફ અને બહાર નીકળે છે
હવા ફેફસાની અંદરની તરફ જાય છે
શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે?
નાસિકા છિદ્ર - ફેફસા - શ્વાસનળી
નાસિકા કોટર - શ્વાસનળી- ફેફસા - નાસિક છિદ્ર
નાસિકા છિદ્ર - નાસિકા કોટર - શ્વાસનળી- ફેફસા
નાસિકા કોટર નાસીકા છીદ્ર શ્વાસ નળી ફેફસા
ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા દરમિયાન ઉદરોદર પટલ ઉદરગુહા અને છાતીના પિંજરા નું હલનચલન વિશેની કઈ વિગત સાચી નથી?
પાંસળીઓ નીચે તરફ અને અંદરની તરફ જાય છે
ઉદરોદર પટલ ઉપરની તરફ મૂળ સ્થાન સુધી ખસે છે
પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે
ઉદરગુહા નું કદ ઘટે છે
દેડકો શાના વડે શ્વસન કરે છે?
ઝાલર
શ્વસન છિદ્રો અને શ્વાસનળી
શ્વસન છિદ્રો અને ફેફસા
ત્વચા અને ફેફસા
શ્વસનદર કેટલા સમયમાં લીધેલ હવાને આધારે ગણવામાં આવે છે?
1 કલાકનો 60 મો ભાગ
1 મિનિટ
60 સેકન્ડ
આપેલ તમામ
અળસીયુ શાના દ્વારા શ્વસન કરે છે?
ત્વચા
ઝાલર
પર્ણ
માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
ઝાલર
નાસિકા છિદ્રો
પર્ણ
ત્વચા
કઈ પ્રક્રિયામાં કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે?
ઉત્સર્જન
શ્વસન
કોષીય શ્વસન
ઉત્સર્જન અને શ્વસન
માછલી
નાસિકા છિદ્રો
વનસ્પતિ
ત્વચા
અળસિયુ
ઝાલર
મનુષ્ય
પર્ણ
