wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

હવા અને પાણીનું પ્રદૂષણ

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

હવામા નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

21%

b)

12%

c)

78%

d)

87%

2.

કલોરોફ્લ્યુરો કાર્બન સામા ઉપયોગમાં લેવામાં આવે છે?

a)

રેફ્રિજરેટર

b)

એર કન્ડિશનર

c)

એરોસોલ સ્પ્રે

d)

આપેલ તમામ

3.

કયો વાયુ પ્રદુષણ રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે?

a)

CO

b)

CO2

c)

SO2

d)

NO2

4.

વાતાવરણના ઓઝોન સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે?

a)

સૂર્ય

b)

પારજાંબલી કિરણો

c)

CFCs

d)

CO

5.

વન મહોત્સવ કયા માસમાં ઉજવાય છે?

a)

જાન્યુઆરી

b)

એપ્રિલ

c)

જુલાઈ

d)

ઓક્ટોબર

6.

કયો વાયુ પ્રદુષક એસિડ વર્ષા માટે કારણભૂત છે?

a)

મિથેન

b)

નિલંબિત કણો

c)

સલ્ફર ડાયોક્સાઇડ

d)

કાર્બન મોનોક્સાઈડ

7.

મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણી થી કયો રોગ થઈ શકે છે?

a)

કોલેરા

b)

ટાયફોઇડ

c)

કમળો

d)

આપેલ તમામ

8.

ધ કયોટો પ્રોટોકોલ ઘટાડવા માટે નો કરાર છે?

a)

વાહનોનું ઉત્પાદન

b)

ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન

c)

વન કટાઈ

d)

જળ પ્રદૂષણ

9.

WWF દ્વારા થયેલા અભ્યાસ મુજબ વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાં ભારત ની કઈ નદી છે?

a)

નર્મદા

b)

કાવેરી

c)

બ્રહ્મપુત્રા

d)

ગંગા

10.

શાકભાજી ધોવામાં વપરાયેલું પાણી બગીચામાં છોડને નાખવા માટે વાપરીએ તેને શું કર્યું કહેવાય?

a)

રીડ્યુસ

b)

રિયુઝ

c)

રીસાયકલ

d)

રિકવર