NEW
Font size
S
M
L
XL
Worksheets4. પદાર્થો : ધાતુ અને અધાતુ
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
હું રણકાર ઉત્પન્ન કરુ છું મને ઓળખો
a)
અધાતુ
b)
ધાતુ
c)
પ્લાસ્ટિક
d)
રબર
2.
પ્રાણીઓ શ્વસન કરવા કયા વાયુનો ઉપયોગ કરે છે?
a)
નાઈટ્રોજન
b)
કાર્બન ડાયોક્સાઇડ
c)
ઓક્સિજન
d)
હાઈડ્રોજન
3.
નીચેના માંથી કોણ ચમકદાર હોય છે?
a)
લાકડું
b)
કોલસો
c)
એલ્યુમિનિયમ
d)
સલ્ફર
4.
ખાતરમાં શેનો ઉપયોગ થાય છે?
a)
પ્લાસ્ટિક
b)
અધાતુ
c)
ધાતુ
d)
રસાયણ
5.
કોને હવામાં ખુલ્લો રાખતા આગ લાગે છે?
a)
કેલ્શિયમ
b)
સલ્ફર
c)
ફોસ્ફરસ
d)
પ્લાસ્ટિક
6.
હું ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરુપે હોઉં છું મને ઓળખો
a)
લોખંડ
b)
એલ્યુમિનિયમ
c)
સોડિયમ
d)
પારો
7.
મેગ્નેશિયમ ને હવામાં સળગાવતાં ........ બને છે.
a)
ઓકસાઈડ
b)
એલ્યુમિનિયમ
c)
સોડિયમ
d)
પારો
8.
........... ફટાકડા માં વપરાય છે.?
a)
પ્લાસ્ટિક
b)
ધાતુ
c)
અધાતુ
d)
કેલ્શિયમ
9.
........ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી
a)
ઓકસાઈડ
b)
કોપર હાઈડ્રોકસાઈડ
c)
સોડિયમ
d)
અધાતુ
10.
નીચેના માંથી કોને ટીપવાથી તૂટી જાય છે?
a)
લોખંડની ખિલ્લી
b)
પેન્સિલની અણી
c)
એલ્યુમિનિયમ વાયર
d)
તાંબાનો તાર
Reset
