wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

211 NMMS ધો7 વિજ્ઞાન પ્ર11 પ્રાણીવનસ્પતિમાંવહન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે?

a)

શ્વેતકણ

b)

રક્તકણ

c)

રુધિરરસ

d)

રુધિર કણિકાઓ

2.

હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે?

a)

જમણા ક્ષેપક

b)

ડાબા ક્ષેપક

3.

રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે?

a)

ધમની

b)

કેશિકાઓ

4.

ક્યાં પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે?

a)

વાદળી અને જળ વ્યાળ

b)

વંદો અને અળસિયું

5.

રુધિરનું કાર્ય જણાવો.

a)

ઓક્સિજનનું વહન

b)

ઉત્સર્ગ દ્રવ્યોનું વહન

c)

ખોરાકના ઘટકોનું શરીરમાં વહન

d)

આપેલ તમામ

6.

રુધિરના ક્યાં ઘટકો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે?

a)

રક્તકણ

b)

શ્વેતકણ

c)

ત્રાક કણ

7.

રુધિર વાહિનીઓ કેટલા પ્રકારની હોય છે?

a)

2

b)

4

8.

ધમનીમાં . . . . . યુકત રુધિર . . . . . .થી . . . . . તરફ વહે છે.

a)

O2, હૃદય, શરીરના ભાગો

b)

CO2, શરીરના ભાગો, હૃદય

9.

કોની દિવાલ જાડી હોય છે?

a)

ધમની

b)

શીરા

10.

નીચેનામાંથી મનુષ્યનું ક્યુ અંગ સતત ધબકતું પંપ જેવું છે?

a)

ફેફસા

b)

હૃદય

11.

હૃદયના કયા ખંડોમાં શુદ્ધ રુધિર હોય છે?

a)

જમણા કર્ણક અને જમણા ક્ષેપક

b)

ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક

12.

ફુપ્ફુસીય શિરા શામાં ખુલે છે?

a)

ડાબા કર્ણક

b)

ફેફસા

c)

જમણા કર્ણક

13.

તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી ક્યાં કણો જવાબદાર છે?

a)

ત્રાક કણો

b)

રક્તકણો

14.

પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળી એ કયા સ્વરૂપે યુરિક એસિડ નો ત્યાગ કરે છે?

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

d)

અર્ધ ઘન

15.

વનસ્પતિને શેમાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે?

a)

આછા પ્રકાશમાં

b)

પંખા નીચે