wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૮ પ્રકરણ 1 પાક ઉત્પાદ્દન અને વ્યવસ્થાપન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પાક ઉત્પાદન ની મૂળભૂત ખેત પદ્ધતિઓ કેટલી છે

a)

3

b)

7

c)

1

d)

6

2.

જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે.

a)

ખરીફ પાક

b)

રવિ પાક

c)

બંને

d)

એકપણ નહિ

3.

ખેતર ખેડવા માં ...............ઉપયોગથી શ્રમ અને સમયની બચત થાય છે.

a)

ખરપીયો

b)

હળ

c)

દાંતી( કલટીવેતર)

d)

એકપણ નહિ

4.

યુરિયા એ કયા પ્રકારનું ખાતર છે ?

a)

કુદરતી ખાતર

b)

કુત્રિમ ખાતર

c)

કુદરતી અને કુત્રિમ ખાતર

d)

એક પણ નહીં

5.

શિમ્બી કુળની વનસ્પતિ માં કયા બેક્ટેરિયા જોવા મળે છે

a)

સાલ્મોનેલા

b)

માઈક્રો બેક્ટેરિયા

c)

ટ્યુબરક્યુલોસિસ

d)

રાઈઝોબીયમ

6.

બીજ વાવવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે ?

a)

કલ્ટી

b)

ખૂરપી

c)

વાવણીયો

d)

રોટાવેટર

7.

સતત પાકને ઉગાડવાથી જમીનમાંથી શું દૂર થાય છે ?

a)

માટી

b)

બીજ

c)

પોષક તત્વો

d)

હવા

8.

પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે?

a)

રોપણી- લણણી- સિંચાઇ

b)

સિંચાઇ - રોપણી - લણણી

c)

રોપણી - સિંચાઇ - લણણી

d)

એકપણ નહિ

9.

હું રાસાયણિક ખાતર નથી.

a)

યુરિયા

b)

ડી.એ.પી

c)

છાણીયું ખાતર

d)

સુપરફોસ્ફેટ

10.

ઘરગથ્થુ અનાજના સંગ્રહ માટે ................ના સૂકા પાનનો ઉપયોગ થાય છે.

a)

તુલસી

b)

અરડૂસી

c)

બાવળ

d)

લીમડા

11.

ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે.

a)

ફુવારા પદ્ધતિ

b)

ધોળિયા પિયત પદ્ધતિ

c)

ટપક પદ્ધતિ

d)

એકપણ નહિ