Worksheetsસૂક્ષ્મજીવો- આપણા મિત્રો કે શત્રુ?
Total questions: 10
Worksheet time: 8mins
સુક્ષ્મજીવોને જોવા માટે વાપરતા યંત્રને શું કહે છે?
હોકાયંત્ર
દર્શક યંત્ર
સુક્ષ્મદર્શક યંત્ર
ઉપરના એક પણ નહિ.
આ ચિત્ર ક્યા સુક્ષ્મજીવનું છે?
અમીબા
પેરામીશીયમ
રીઝોબીયમ
લેકટોબેસિલસ
નીચેનામાંથી કયો રોગ વાઇરસથી થતો નથી?
શરદી
ઉધરસ
ઇન્ફ્લુએન્ઝા
મેલેરિયા
ક્યુ સૂક્ષ્મજીવ ચપ્પલ ના તળિયાના આકારનું હોઈ છે?
અમીબા
પેરામીશીયમ
પેનીસીલીયમ
ક્લેમીડોમોનાસ
સુક્ષ્મજીવો ક્યા રહે છે?
હવા
પાણી
રણ
ઉપરના તમામ
દૂધમાંથી દહીં બનાવવા માટે ક્યા બેક્ટેરિયા જવાબદાર છે?
એસ્પરજીલસ
લેક્ટોબેસિલસ
પેનીસીલીયમ
રાઇઝોબીયમ
સુક્ષ્મજીવોની મદદ થી આલ્કોહોલ (દારૂ) શેમાંથી બનાવવામાં આવે છે?
જવ
દહીં
ચોખા
ફળોના કચરેલા રસ
ઉપરના તમામ
પેનેસીલીન નામની એન્ટીબાયોટિક ના શોધક કોણ હતા?
એડવર્ડ જેનર
લુઈ પાશ્ચર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ઉપરના કોઈ નહિ
ચેપી રોગો .................દ્વારા ફેલાય છે.
હવા
પાણી
ખોરાક
અન્ય વ્યક્તિના સંપર્ક
ઉપરના બધા જ
ઓરી,અછબડા,પોલિયો,શરદી વગેરે ક્યા સુક્ષ્મજીવથી ફેલાય છે?
બેક્ટેરિયા
ફૂગ
પ્રજીવ
વાઇરસ
