NEW
Font size
Worksheets364 NMMS વિજ્ઞાન પ્ર1 ધો7
Total questions: 12
Worksheet time: 6mins
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે ?
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
ઓક્સિજન અને પાણી
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી ?
ઓક્સિજન
હરિતદ્રવ્ય
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?
લાઇકેન
કળશપર્ણ
નીચેના પૈકી કઇ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે ?
અમરવેલ
બિલાડીનો ટોપ
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે ?
મશરૂમ
વાંસ
નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે ?
લિલ
ફુગ
લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે ?
ફૂગ અને બેક્ટેરિયા
લિલ અને ફુગ
વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યને શું કહે છે ?
કલોરોફિલ
પ્રોટિન
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
ફૂગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે છે .
ફુગ સ્વાવલંબી પોષણ મેળવે છે .
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?
રાઈઝોબીયમ એક પ્રકારની ફૂગ છે .
લાઈકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે .
ક્યું સજીવ પરોપજીવી નથી ?
માખી
માકડો
. . . . . . . પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે .
લણણી
સિંચાઈ
