WorksheetsNISHTHA PRESENTATION QUIZ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૂર્યમંડળમાં કેટલા ગ્રહ છે ?
a)
2
b)
3
c)
5
d)
8
2.
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
બુધ
c)
શુક્ર
d)
ગુરુ
3.
ગુરુને કેટલા ઉપગ્રહ છે ?
a)
79
b)
5
c)
6
d)
11
4.
સૌથી સુંદર ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
બુધ
c)
શનિ
d)
ગુરુ
5.
હું પૂર્વથી પશ્ચિમ તરફ ફરું છું
a)
મંગળ
b)
યુરેનસ
c)
પૃથ્વી
d)
ગુરુ
6.
મિથેન નામનો ઝેરી વાયુ ક્યા ગ્રહના વાતાવરણમાં વધુ જોવા મળે છે ?
a)
મંગળ
b)
યુરેનસ
c)
શુક્ર
d)
ગુરુ
7.
મારા પર જીવન શક્ય શક્ય છે
a)
પૃથ્વી
b)
યુરેનસ
c)
શુક્ર
d)
ગુરુ
8.
હું 1300 જેટલી પૃથ્વી સમાવી શકું છું
a)
મંગળ
b)
યુરેનસ
c)
શુક્ર
d)
ગુરુ
9.
સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
યુરેનસ
c)
શુક્ર
d)
ગુરુ
10.
હું સૂર્યમંડળનો BOSS છું
a)
મંગળ
b)
સૂર્ય
c)
શુક્ર
d)
ગુરુ
100 %
