wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

180 NMMS ધો7 વિજ્ઞાન પ્ર4 ઉષ્મા

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ધાતુના ઘન પદાર્થ માં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

a)

ઉષ્મા વહન

b)

ઉષ્મા નયન

c)

ઉષ્મા વિકિરણ

2.

થર્મોમીટર માં કઈ પ્રવાહી ધાતુ ભરેલ હોય છે?

a)

તાંબુ

b)

પારો

c)

બ્રોમીન

d)

સલ્ફર

3.

ઉષ્માનું વહન કઈ દિશામાં થાય છે?

a)

ઠંડા પદાર્થ થી ગરમ પદાર્થ તરફ

b)

ગરમ પદાર્થ થી ઠંડા પદાર્થ તરફ

c)

ઠંડા પદાર્થ થી ઠંડા પદાર્થ તરફ

d)

ગરમ પદાર્થ થી ગરમ પદાર્થ તરફ

4.

દિવસ દરમિયાન હવા કઈ દિશામાં વહે છે? (દરિયાઈ લહેર)

a)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

b)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

c)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

d)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

5.

રાત્રિના સમય દરમિયાન હવા કઈ દિશામાં વહે છે? (ભૂ લહેર)

a)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

b)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

c)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

d)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

6.

ઘેરા કાળા રંગના વસ્ત્રો એ આછા સફેદ રંગના વસ્ત્રો કરતા ઉષ્મીય વિકિરણ નું શોષણ કેવા પ્રમાણમાં કરે છે?

a)

વધુ

b)

ઓછું

c)

સરખું

7.

ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ક્યુ થર્મોમીટર વપરાય છે?

a)

તબીબી થર્મોમીટર

b)

લેબોરેટરી થર્મોમીટર

8.

આપણું શરીર ઉષ્મા પ્રસરણની કઈ રીત પ્રમાણે ઉષ્મા ગુમાવે છે?

a)

ઉષ્મા નયન

b)

ઉષ્મા વહન

c)

ઉષ્મીય વિકિરણ

d)

આપેલ તમામ

9.

ગરમ દૂધના પ્યાલામાં રાખેલી ચમચી ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થશે?

a)

ઉષ્મીય વિકિરણ

b)

ઉષ્મા નયન

c)

ઉષ્માવહન

d)

આપેલ તમામ

10.

ક્યુ પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે?

a)

પાણી

b)

દિવેલ

c)

દૂધ

d)

મરક્યુરી

11.

ક્લિનિકલ થર્મોમીટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહીં?

a)

45℃ થી 60℃

b)

94°F થી 108°F

12.

30℃ તાપમાન વાળા એક લિટર પાણીને 50℃ તાપમાન વાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન શું હોઈ શકે?

a)

80℃

b)

20℃

c)

30℃ થી 50℃ વચ્ચે નું

13.

98.6 °F = . . . . . . . ℃

a)

42

b)

37

c)

60

14.

પાણીનું ઉત્કલનબિંદુ 100℃ અને પારાનું ઉત્કલનબિંદુ . . . . . . . . ℃ છે.

a)

357℃

b)

657℃

c)

57℃