Font size
S
M
L
XL
Worksheetsવનસ્પતિમાં પોષણ 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેના કયા પદાર્થમાંથી પ્રોટીન મળે છે
a)
ઘઉં
b)
બાજરી
c)
ગોળ
d)
રાજમા
2.
મગફળીમાંથી કયું તત્વ મળે છે ?
a)
પ્રોટીન
b)
વિટામિન
c)
ચરબી
d)
કાર્બોદિત
3.
કાર્બોદિત મેળવવા કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ?
a)
ધાન્ય
b)
કઠોળ
c)
શાકભાજી
d)
ફળફળાદિ
4.
જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે વનસ્પતિ કયા પ્રકારની છે?
a)
પરાવલંબી
b)
સ્વાવલંબી
5.
વનસ્પતિ ખોરાક બનાવવા માટે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ કરે છે?
a)
પાણી
b)
કાર્બન ડાયોકસાઈડ
c)
ખનિજતત્વો
d)
ઉપરના તમામ
6.
વનસ્પતિ ને પોષણ મેળવવા અન્ય ઉપર આધાર રાખવો પડે છે .
a)
ખરું
b)
ખોટું
7.
વિટામિન્સ આપણને શેમાંથી મને છે?
a)
રોટલી
b)
બ્રેડ
c)
લીલા શાકભાજી
d)
ઉપરના એકેય નહીં
8.
આયોડીન શેમાંથી મળે છે?
a)
મીઠું
b)
જુવાર
c)
મગ
d)
ઉપરના તમામ
9.
વનસ્પતિ ખોરાક બનાવવા પાણી,ખનીજ તત્વ, ----–-------–-,ઉપયોગ કરે છે?
a)
આયોડીન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોકસાઈડ
d)
કેલ્શિયમ
10.
તમારી આજુબાજુ જોવા મળતી વનસ્પતિ કેવી છે ?
a)
સ્વાવલંબી
b)
પરાવલંબી
c)
મૃતોપજીવી
d)
એકેય નહીં
Reset
