wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાઠ ૧ વનસ્પતિ માં પોષણ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વનસ્પતિમાં મુખ્ય કેટલા પ્રકારની પોષણ પધ્ધતિ જોવા મળે છે?

a)

b)

c)

d)

2.

વનસ્પતિમાં જોવા મળતું રંજકદ્રવ્ય જણાવો?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

હરિતદ્રવ્ય

d)

કાર્બોદિત

3.

સ્વાવલંબી પોષણ પદ્ધતિ એટલે શું?

a)

જાતે ખોરાક બનાવે તે

b)

બીજા ઉપર આધાર રાખે તે

c)

કંઈ કહી શકાય નહીં

d)

આપેલ બધાય

4.

પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે શું?

a)

જાતે ખોરાક બનાવે તે

b)

બીજા ઉપર આધાર રાખે તે

c)

આપેલ બધાય

d)

કંઈ કહી શકાય નહીં

5.

ફૂગ માં કયા પ્રકારની પોષણ પધ્ધતિ જોવા મળે છે?

a)

સ્વાવલંબી

b)

પરાવલંબી

c)

મૃતોપજીવી

d)

આપેલ તમામ

6.

અમરવેલ કોનું ઉદાહરણ છે?

a)

પરોપજીવી

b)

પરોપજીવી વનસ્પતિ નું

c)

સ્વાવલંબી

d)

આપેલ તમામ

7.

આથાવાડી વસ્તુ માં કયા પ્રકારની ફૂગ જોવા મળે છે?

a)

પેનિસિલિન

b)

મશરૂમ

c)

યિસ્ટ

d)

મોલ્ડ

8.

કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવાય ?

a)

સ્વાવલંબી

b)

કીટાહારી

c)

પરાવલંબી

d)

આપેલ તમામ

9.

મનુષ્ય કયા પ્રકારનું પોષણ ધરાવે છે ?

a)

સ્વાવલંબી

b)

પરાવલંબી

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

10.

સજીવ શરીરના નાનામાં નાના ભાગ ને શું કહે છે ?

a)

પેશી

b)

કોષ

c)

અંગ

d)

આપેલ તમામ

11.

જે ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેને શું કહે છે ?

a)

પોષક તત્વો

b)

ખનીજ તત્વો

c)

રાસાયણિક તત્વો

d)

આપેલ ત્રણેય

12.

કઠોળ વર્ગની વનસ્પતિ માં જોવા મળતા બેક્ટેરિયા નું નામ જણાવો?

a)

રાઈઝોબીયમ

b)

બેક્ટેરિયા

c)

એમ આઈ લેસ

d)

વાયરસ

13.

નીચેનામાંથી પોતાનો ખોરાક કોણ જાતે બનાવે છે?

a)

પ્રાણીઓ

b)

મનુષ્ય

c)

વનસ્પતિ

d)

આપેલ ત્રણેય

14.

સૂર્યપ્રકાશની હાજરીમાં થતા ખોરાકના સંશ્લેષણ ને શું કહે છે?

a)

શ્વસન

b)

ઉત્સર્જન

c)

પ્રકાશીય ઘટના

d)

પ્રકાશ સંશ્લેષણ

15.

કોષ એટલે શું?

a)

સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ

b)

પ્રાણી કોષ

c)

વનસ્પતિ કોષ

d)

આપેલ બધા જ