NEW
Font size
Worksheetsવિજ્ઞાન ક્વીઝ
Total questions: 20
Worksheet time: 10mins
પદાર્થને કાગળ પર ઘસતા તેલ જેવો ડાઘો પડે છે તે શેની હાજરી દર્શાવે છે ?
પ્રોટીન
ચરબી
વિટામીન
કેલ્શિયમ
તમામ પ્રકારની દાળમાંથી કયું પોષક તત્વ મળે છે ?
ચરબી
પ્રોટીન
વિટામીન
કેલ્શિયમ
વજનમાં ભારે અને હલકા પદાર્થોને અલગ કરવાની રીતને શું કહે છે ?
ચાળવું
ગળવું
ઉપણવું
વિણવું
પર્ણમાંથી પાણી બાષ્પ સ્વરૂપે બહાર આવે તેને કઈ પ્રક્રિયા કહે છે ?
ઘણી ભવન
બાષ્યોત્સર્જન
ઉત્કલન
ગલનબિંદુ
રુધિરનો રંગ લાલ કેમ હોય છે ?
હિમોગ્લોબિનને કારણે
ત્રાકકણોને કારણે
રક્તકણોને કારણે
શ્વેતકણોને કારણે
C N G નું પુરુ નામ જણાવો ?
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
કોમન નેચરલ ગેસ
કંબાઇન નેચરલ ગેસ
કમ્પ્યુટર નેચરલ ગેસ
જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે ?
Z
G
U
Y
શ્વસન માટે અળસીયા શેનો ઉપયોગ કરે છે ?
ત્વચા
આંખો
ચૂઈ
ભીંગડા
મેઘધનુષ્ય માં કેટલા રંગો હોય છે ?
આઠ
પાંચ
નવ
સાત
લાલ રંગનો ગ્રહ કયો છે ?
બુધ
મંગળ
ગુરુ
શનિ
નીચેના પૈકી ક્યુ એસીડનું દ્રાવણ નથી ?
લીંબુનું દ્રાવણ
ટામેટાનું દ્રાવણ
આંબલીનું દ્રાવણ
સાબુનું દ્રાવણ
સમયનો સૌથી નાનો એકમ ક્યો છે ?
મીનીટ
સેકન્ડ
કલાક
દિવસ
સૌથી મોટો ગ્રહ ક્યો છે ?
મંગળ
બુધ
ગુરુ
શનિ
ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે તે દ્રાવણને શું કહે છે ?
એસિડ
બેઇઝ
ક્ષાર
તટસ્થ
બીજને ઉગવા માટે નીચેના પૈકી ક્યુ પરિબળ જરૂરી નથી ?
હવા
પાણી
ગરમી
પક્ષીઓ
હવામાં ઓકિસજનનું પ્રમાણ કેટલું છે ?
૧૧ %
પ %
૭૬ %
૨૧ %
હોકાયંત્રમાં ક્યા પ્રકારનું ચુંબક વપરાય છે ?
ગોળાકાર
સોયાકાર
વર્તુળાકાર
કંકણાકાર
ગાજર એ વનસ્પતિનું ક્યું અંગ છે ?
મૂળ
પ્રકાંડ
ફળ
ફૂલ
વનસ્પતિનું રસોડું કોણ છે ?
ફળ
મૂળ
પ્રકાંડ
પર્ણ
પંખામાં કઈ ઉર્જા વપરાય છે ?
વિધુત ઊર્જા
ગતિ ઊર્જા
રાસાયણિક ઊર્જા
દ્વનિ ઊર્જા
