wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

334 PSE પર્યાવરણ ભાગ6

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કયું પંખી આપણું રાષ્ટ્રીય પંખી છે ?

a)

કોયલ

b)

સુગરી

c)

મોર

d)

બાજ

2.

કયુ પંખી આકાશમાંથી સીધી જમીન પર તરાપ મારીને સાપ પકડે છે ?

a)

બતક

b)

બગલો

c)

સારસ

d)

સમડી

3.

કયા પંખીને કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે છે ?

a)

ચકલી

b)

કબુતર

c)

બાજ

d)

ગીધ

4.

નીચેનામાંથી નિશાચર પંખી કયું છે ?

a)

સમડી

b)

બાજ

c)

ઘુવડ

d)

ગરુડ

5.

અપ્પુ ને શું ભાવે છે ?

a)

લાડુ

b)

કેળા

c)

મરચા

d)

રોટલા

6.

અપ્પુ કોણ હતો ?

a)

હાથી

b)

હાથી નો મિત્ર

c)

વાંદરો

d)

શિયાળ

7.

વરસાદના પાણીમાં રમવા માટે બાળકો કાગળમાંથી શું બનાવે છે ?

a)

રમકડા

b)

મોટર

c)

હોડી

d)

ડિઝાઈન

8.

અપ્પું એ કેળાના વૃક્ષને પાણી કેવી રીતે આપ્યું ?

a)

ડોલ વડે

b)

મોં વડે

c)

સૂંઢ વડે

d)

નળ ખોલીને

9.

વરસાદ કઈ ઋતુમાં આવે છે ?

a)

ઉનાળામાં

b)

શિયાળામાં

c)

વસંત ઋતુમાં

d)

ચોમાસામાં

10.

હાથી શાના વડે શરીર પર પાણી છાંટી સ્નાન કરે છે ?

a)

મોં વડે

b)

સુંઢ વડે

c)

કાન વડે

d)

દાંત વડે

11.

તમારા ઘરે પાળેલા પશુઓ ( ગાય,ભેંસ,બળદ,બકરી ) ને તમે પાણી કેવી રીતે પીવડાવો છો ?

a)

નદીમાં લઈ જઈને

b)

કુવા પર લઈ જઈને

c)

ઘરે ડોલ દ્વારા

d)

સાગર પર લઈ જઈને

12.

કઈ ઋતુમાં લોકો છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે ?

a)

શિયાળામાં

b)

ચોમાસામાં

c)

વસંત ઋતુમાં

d)

ઉનાળામાં

13.

વાદળાં શામાંથી બને છે ?

a)

સફેદ રૂમાંથી

b)

આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી

c)

કારખાનાનાં ધુમાડા માંથી

d)

રોકેટના ધુમાડાથી

14.

પાણીમાંથી વરાળ થવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

ઉકળવું

b)

બાષ્પીભવન

c)

ગાળણ

d)

ધનીભવન

15.

અતિભારે વરસાદ થવાથી નદીઓમાં પ્રચંડ વેગથી ખૂબ જ પાણી આવે છે તેને શું કહે છે ?

a)

જળબંબાકાર

b)

ઘોડાપૂર

c)

મોટી હેલી

d)

મકહાપુર