NEW
Font size
Worksheets275 NMMS વિજ્ઞાન ભાગ7
Total questions: 15
Worksheet time: 8mins
રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે?
નાશ:પ્રાય પ્રજાતિ
સ્થાનિક પ્રજાતિ
બાયસન નીચેના પૈકી શું છે?
જંગલી આંબો
જંગલી બળદ
પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે?
સોનેરી બિલાડી
ઉડતી ખિસકોલી
વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે?
પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ
જંગલની આસપાસ રહેતા લોકોની જરૂરિયાત માટે વનકરાઈ
સરકારે અમલમાં મુકેલા પ્રોજેક્ટ ટાઈગર નો ઉદ્દેશ શું છે?
વાઘની વસ્તીનો વધારો અટકાવો
વાઘના સરક્ષણ અને તેની વસ્તીની જાળવણી
વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે?
સ્થાનિક જાતિ
વિશિષ્ટ જાતિ
સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે?
મહારાષ્ટ્ર
મિઝોરમ
ઉત્તર પ્રદેશ
નીચેના પૈકી કયું વન્યપ્રાણી ભારતના રેડ ડેટા બુક ના લિસ્ટ માં સમાવેલ નથી?
સસલું
વાઘ
ચિત્તો
હાથી
મૃત વનસ્પતિના અવશેષ માંથી શું બને છે ?
હવા
ઓક્સિજન
સૂર્યપ્રકાશ
કોલસો
. . . . . . . . એ ખુબજ અગત્યનું સક્રિય બળતણ છે.
બીટુમીન
કોક
કુદરતી વાયુ
. . . . . . સખત કાળા રંગનો પદાર્થ છે.
અશ્મિબળતણ
કોક
. . . . . . . એ જ્વલનશીલપદાર્થોને ઠંડા કરે છે.
સફેદ ફોસ્ફરસ
સલ્ફર
પાણી
ઉષ્મા ઉર્જાના સ્ત્રોત માં કોનો સમાવેશ થાય છે?
લાકડું
પેટ્રોલ
કોલસો
આપેલ તમામ
વિશ્વના વધુ જૈવવિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન ક્યાં નંબરે છે?
3
6
|| ૐ ||
★ શ્રી ફરિયાદકા પ્રા.શાળા ★
● મો :- 94294 69201
મરઘી નું ઈંડુ શુ છે?
કોષ
પેશી
