wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

175 NMMS પ્ર7 વનસ્પતિ/પ્રાણી સંરક્ષણ

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્યાં વાયુનો ઉપયોગ કરે છે?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

હાઇડ્રોજન

2.

પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

3.

કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય

a)

લુપ્ત જાતિ

b)

સ્થાનિક જાતિ

c)

વિશિષ્ટ જાતિ

d)

વિવિધ જાતી

4.

પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

a)

હંસરાજ

b)

જંગલી કૂતરો

c)

દીપડો

d)

વરૂ

5.

નાશઃ પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તે બુક ને શું કહે છે?

a)

ગિનિસ બુક

b)

લીમકા બુક

c)

ગ્રીન ડેટા બુક

d)

રેડ ડેટા બુક

6.

જમીનનું ધોવાણ કોણ અટકાવે છે?

a)

વૃક્ષો

b)

વરસાદ

c)

પાણી

d)

પવન

7.

રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે?

a)

પ્રાણી જાતિ

b)

વનસ્પતિ જાતિ

c)

ભૂમિ વિસ્તાર

d)

આપેલ તમામ

8.

એવા પ્રાણીઓ કે જેની સંખ્યા અમુક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તો તેને કેવા પ્રાણીઓ કહેવાય?

a)

સ્થાનિક જાતિ

b)

નાશ:પ્રાય જાતિ

c)

વિદેશી જાતિ

d)

જંગલી જાતિ

9.

કાગળનો ફરી ઉપયોગ કરવા તેને કેટલી વખત રિસાયકલ કરી શકાય?

a)

પાંચ થી સાત

b)

10 થી 12

c)

0 થી 2

10.

પૃથ્વીની જળધારણ ક્ષમતા ઘટતા શું આવે છે?

a)

દુષ્કાળ

b)

પૂર

c)

વાવાઝોડું

d)

ત્સુનામી

11.

પક્ષીઓ ઉડીને લાંબા અંતરની યાત્રા કરે છે તેને કેવા પક્ષીઓ કહે છે?

a)

વિદેશી

b)

પ્રવાસી

12.

ભૂમિના ધોવાણ થી ભૂમિમાં કેવા પદાર્થમાં ઘટાડો થાય છે?

a)

રાસાયણિક

b)

ખનીજ

c)

ભૌતિક

d)

સેન્દ્રીય

13.

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયુ છે?

a)

ગીર

b)

સાતપુડા

c)

પોલો

14.

વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે?

a)

સ્થાનિક પ્રાણી જાતિનું સરક્ષણ

b)

પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ

c)

સ્થાનિક આદિવાસી જાતિઓનું સંરક્ષણ

d)

જંગલની આસપાસ રહેલા લોકોની જરૂરિયાત માટે વન કટાઈ

15.

એક જ જાતિના સભ્યો કેવા લક્ષણો ધરાવે છે?

a)

સમાન

b)

વિરુદ્ધ

c)

એકબીજાથી વિપરીત

d)

આપેલ તમામ

16.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે.

a)

કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉતરાખંડ

b)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન - ગુજરાત

c)

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન

d)

સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તર પ્રદેશ

17.

ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે?

a)

વાઘ અને મોર

b)

સિંહ અને સુરખાબ

c)

સિંહ અને મોર

d)

વાઘ અને સુરખાબ