NEW
Font size
Worksheets388 NMMS વિજ્ઞાન ધો7 પ્ર18
Total questions: 10
Worksheet time: 5mins
ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી ?
રાસાયણિક ખાતર
માનવ મળ
એરેટર (aerator) દ્વારા શું કરવામાં આવે છે ?
હવા ઉમેરવામાં આવે છે.
અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે.
WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલ પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવુ એ ક્યા પ્રકારની પ્રક્રિયા છે ?
રાસાયણિક
ભૌતિક
નીચેના પૈકી કયું સારી ગૃહ - વ્યવસ્થાનું
ઉદાહરણ છે ?
ખાદ્યતેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ.
ચા ગાળ્યા પછી વધેલી ચાની પતિઓને સિંક દ્વારા ગટરમાં નાખવા જોઈએ.
નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો તો રોગ નથી ?
બેરીબેરી
કમળો
પાણીમાં ક્લોરિન વાયુ શા માટે ઉમેરવામાં
આવે છે ?
પાણીને જંતુ હિત બનાવવા
ઘન કચરો દૂર કરવા
WWTP નું પૂરું નામ શું છે ?
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
વર્લ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાનિંગ
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
બારસ્ક્રીન માંથી પસાર કરવામાં આવે છે.
પાણીમાં હવા ઉમેરવામાં આવે છે
સીવેજ એ કેવા પ્રકારનો કચરો છે ?
પ્રવાહી
વાયુ
વૃક્ષના ક્યાં અંગ દ્વારા પાણીને જકડી રાખવામાં આવે છે ?
મૂળ
પર્ણ
