wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

National Science Day Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણા સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે?

a)

7

b)

8

c)

9

d)

6

2.

વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તે ક્રિયાને શું કહેવાય છે?

a)

બાષ્પીભવન

b)

ઘનીભવન

c)

રસોઈ

d)

પ્રકાશસંશ્લેષણ

3.

પૃથ્વીની અક્ષ પરના ફરવાની ક્રિયાને શું કહેવાય છે?

a)

પરીક્રમણ

b)

વક્રીભવન

c)

પરિભ્રમણ

d)

પરિવહન

4.

આ ચિત્રમાં કયા વૈજ્ઞાનિક છે?

a)

જગદીશચંદ્ર બોસ

b)

સી.વી.રામન

c)

શ્રીનિવાસ રામાનુજ

d)

વિક્રમ સારાભાઈ

5.

આ ચિત્રમાં કયું સાધન છે?

a)

સેટેલાઇટ

b)

રોકેટ

c)

સ્પેસશટલ

d)

ડ્રોન

6.

આ ચિત્રમાં કયું સાધન છે?

a)

ચંબુ

b)

લેન્સ

c)

માઈક્રોસ્કોપ

d)

ત્રિપાઈ

7.

પ્રકાશની હવામાં ઝડપ કેટલી છે?

a)

2,00,000 Km/h

b)

3,00,000 Km/h

c)

3,00,000 m/s

d)

2,00,000 m/s

8.

આગ ઓલવવા કયો વાયુ વપરાય છે?

a)

O2

b)

CO2

c)

H2

d)

H2O

9.

વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે?

a)

પુષ્પ

b)

ફળ

c)

બીજ

d)

મૂળ

10.

બાષ્પમાંથી પાણી બનવું કઈ પ્રક્રિયા કહે છે?

a)

બાષ્પીભવન

b)

ઘનીભવન

c)

પ્રકાશ સંશ્લેષણ

d)

ગાળણ

11.

હવામાં ઓકિસજનનું પ્રમાણ કેટલું છે?

a)

78%

b)

21%

c)

0.04%

d)

0.96%

12.

લાલ રંગનો ગ્રહ કયો છે?

a)

પૃથ્વી

b)

બુધ

c)

શુક્ર

d)

મંગળ

13.

હાઇડ્રોકોલોરિક એસિડનું રાસાયણીક સુત્ર શું છે?

a)

HCl

b)

NaOH

c)

H2SO3

d)

NaCl

14.

વિધુત બલ્બની શોધ કોને કરી હતી?

a)

આઈસ્ટાઈન

b)

વિક્રમ સારાભાઇ

c)

થોમસ આલ્વા એડિસને

d)

સી.વી. રામન

15.

બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે?

a)

અપાકર્ષણ

b)

આકર્ષણ

c)

એક પણ નહી

d)

આપેલ બધા