NEW
Font size
Worksheets330 PSE પર્યાવરણ ભાગ3
Total questions: 14
Worksheet time: 7mins
કોની આંખો નબળી હોય છે , પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી છે ?
ગરોળીની
માખીની
કરોળીયાની
ઉંદરની
કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે ?
કબુતર
કીડી
સાપ
સસલું
નીચેનામાંથી કયો ભાગ ઘરમાં ગણાતો નથી ?
રસોડું
સુવાનો ખંડ
આંગણું
બેઠક ખંડ
એવો કયો તહેવાર છે , જેમાં શેરીઓને શણગારી દહીં - હાંડી ફોડવામાં આવે છે ?
દિવાળી
રક્ષાબંધન
જન્માષ્ટમી
ઉત્તરાયણ
ઘરનો કચરો વાળવા માટે ક્યું સાધન ઉપયોગી છે ?
સાવરણી
રૂમાલ
પગલુછણિયું
પોતું
કુટુંબમાંથી બાળકોને કઈ ભાવના શીખવા મળે છે ?
નફરતની
જુદાપણાની
ઈર્ષા કરવાની
આદર કરવાની
રમણનાં મામા જયેન્દ્રભાઈ છે , તો રમણ જયેન્દ્ર ભાઈનો શું કહેવાય છે ?
ભત્રીજો
નાનો ભાઈ
ભાણિયો
પિતરાઈ ભાઈ
પપ્પાના પપ્પાને શું કહેવામાં આવે છે ?
દાદા
કાકા
મામા
મામી
કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડ હોય છે ?
માસા - માસી
મમ્મી - પપ્પા
મામા - મામી
ફોઈ - ફુઆ
તમારા પપ્પાના બહેન તમારે શું થાય ?
માસી
કાકી
મામી
ફોઈ
મમ્મીના ભાઈને શું કહેવામાં આવે છે ?
ફુવા
મામા
કાકા
માસા
પુલાવ શામાંથી બને છે ?
ચોખામાંથી
ઘઉંમાંથી
બાજરીમાંથી
મકાઈમાંથી
આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ ?
ખુલ્લો
વાસી
તાજો
બજારુ
આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ ?
નાના-ભાઈને
દાદા-દાદી ને
નાની-બહેનને
મિત્રને
