wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

science

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૧. હોકાયંત્ર શાના માટે વપરાય છે ?

a)

દિશા જાણવા

b)

વરસાદ માપવા માટે

c)

તાપમાન માપવા

d)

દબાણ માપવા

2.

૨. પેરીસ્કોપ શાના માટે વપરાય છે ?

a)

દિશા જણવા

b)

હવાનુ દબાણ માપવા

c)

તાપવાન માપવા

d)

સમુદ્રની બહારની સપાટીને જોવા

3.

૩. કેલીડોસ્કોપ શાના માટે વપરાય છે ?

a)

ધરતીકંપ માપવા

b)

વિજળી માપવા

c)

પ્રકાશના પરાવર્તનને સમજવા

d)

તમામ

4.

૪. થર્મોમીટર શાના માટે વપરાય છે ?

a)

તાપમાન માપવા

b)

વરસાદ માપવા

c)

ધરતીકંપ માપવા

d)

હવા માપવા

5.

૫. માઈક્રોસ્કોપ શાના માટે વપરાય છે ?

a)

વીજળી માપવા

b)

વજન માપવા

c)

દિશા જાણવા

d)

અતીસૂક્ષ્મ વસ્તુઓનું અવલોકન કરવા

6.

૬. ટેલીસ્કોપ શાના માટે વપરાય છે ?

a)

હવા માપવા

b)

ખુબ જ દૂરની વસ્તુઓને જોવા

c)

વજન માપવા

d)

તમામ

7.

૭. સ્ટેથોસ્કોપ શાના માટે વપરાય છે ?

a)

તાવ માપવા

b)

હ્ર્દયના ધબકારા માપવા

c)

તાપમાન માપવા

d)

બી.પી. માપવા

8.

૮. સિસ્મોગ્રાફ શાના માટે વપરાય છે ?

a)

હવાની તીવ્ર માપવા

b)

વજન માપવા

c)

વિજળી માપવા

d)

ધરતીકંપની તીવ્ર માપવા

9.

૯. ફોટોમીટર શાના માટે વપરાય છે ?

a)

પ્રકાશ માપવા

b)

વજન માપવા

c)

ફોટો જોવા

d)

હવા માપવા

10.

૧૦. બેરોમીટર શાના માટે વપરાય છે ?

a)

હવાનું દબાણ માપવા

b)

વરસાદ માપવા

c)

વિજળી માપવા

d)

હવા માપવા