WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે?
a)
ચોમાસાની
b)
લવણીની
2.
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે?
a)
ઘઉંવર્ણી
b)
સોનાવર્ણી
3.
કિલ્લોલ કોણ કરે છે?
a)
કુંજડિયો
b)
મોર
4.
સીમ ________ ને સાદ કરે છે.
a)
ખેડૂતને
b)
વરસાદને
5.
ધરતી ઉપર _______ મ્હેર કરી છે.
a)
મોસમે
b)
મેહુલે
6.
દેનારનું વિરોધી શબ્દ
a)
આપનાર
b)
લેનાર
7.
આબાદનું વિરોધી શબ્દ
a)
બરબાદ
b)
સમૃદ્ધ
8.
વાયરો નું સમાનાર્થી શબ્દ
a)
પવન
b)
ઋતુ
9.
સીમમાં શું શું લઈ જવા કહ્યું છે?
a)
દાતરડાં
b)
પછેડી
c)
બંન્ને
10.
હિલોળ શબ્દનું અર્થ
a)
ઝૂલવું
b)
ડોલવું
c)
બંન્ને
100 %
