Worksheetsહનુમાન જન્મોત્સવ
Total questions: 15
Worksheet time: 3mins
હનુમાનજી ની માતા નું નામ શું હતું?
અરુંધતી
માયાવતી
અંજની
ભારતી
હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે ?
વૈશાખ સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
જેઠ સુદ પૂનમ
અષાઢ સુદ પૂનમ
હનુમાનના પિતાનું નામ શું હતું?
કેસરી
પ્રતાપ
વાલી
જાંબુવન
હનુમાન કયા રાજાના મંત્રી હતા ?
સુગ્રીવ
વાલી
વાલી
નિષાદરાજ
હનુમાન કયું હથિયાર રાખે છે ?
ભાલો
ધનુષબાણ
ગદા
તલવાર
હનુમાન કોનો અવતાર ગણાય છે?
વિષ્ણુ
બ્રહ્મા
ઇન્દ્ર
રુદ્ર
સૂર્ય ને બચાવવા જતા ઇન્દ્ર દેવે હનુમાનને શું માર્યું હતું ?
તલવાર
વજ્ર
ધનુષબાણ
ગદા
હનુમાન નું બીજું નામ શું છે ?
કેસરી
મારુતિ
જાંબુવાન
કેશવ
રામાયણના કયા કાંડ માં હનુમાનજી ની કથા વિશેષ આવે છે
બાલકાંડ
અયોધ્યા કાંડ
અરણ્ય કાંડ
સુંદરકાંડ
હનુમાનની જેમ નીચેનામાંથી કોણ અમર છે ?
લક્ષ્મણ
પરશુરામ
રાવણ
ભરત
હનુમાનજીના ગુરુ કોણ હતા?
સૂર્ય
ચંદ્ર
શનિ
શુક્ર
હનુમાનજીની ગદાનું નામ શું હતું?
કૌમુદી
વૈશાલી
ભારતી
શક્તિ
હનુમાનજીને ગદા કોણે આપી હતી?
ઇન્દ્ર
સૂર્ય
કુબેર
ધનવંતરી
હનુમાનજી કયો પર્વતને ઉંચકીને લાવ્યા હતા?
ગીરનાર
શત્રુંજય
દ્રોણગીરી
હંસા ગીરી
હનુમાન ચાલીસા ની રચના કોણે કરી હતી?
મહર્ષિ વાલ્મિકી
મહા કવિ કાલિદાસ
યાજ્ઞવલ્કય
સંત તુલસીદાસ
