wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આહાર ના ઘટકો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે?

a)

એનેમિયા

b)

ગોઈટર

c)

સ્કર્વી

d)

સુક્તાન

2.

નીચેનામાંથી કયો સંપૂર્ણ આહાર છે?

a)

ધાન્ય

b)

કઠોળ

c)

દૂધ

d)

ફળો

3.

ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની ચકાસણી માટે શેનો ઉપયોગ થાય છે?

a)

કોસ્ટિક સોડા નું દ્રાવણ

b)

સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ

c)

કોપર સલ્ફેટ નું દ્રાવણ

d)

આયોડિનનું દ્રાવણ

4.

એનિમિયા શેની ઉણપથી થતો રોગ છે?

a)

આયર્ન

b)

કેલ્શિયમ

c)

આયોડીન

d)

કોપર

5.

તૈલી પદાર્થોમાંથી આહાર નો કયો ઘટક મળે છે?

a)

કાર્બોદિત

b)

વિટામિન

c)

ચરબી

d)

પ્રોટીન

6.

હાડકાના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે?

a)

સોડિયમ

b)

આયોડીન

c)

આયર્ન

d)

કેલ્શિયમ

7.

આ પૈકી કયો આહારનો ઘટક નથી?

a)

ચરબી

b)

પાણી

c)

પ્રોટીન

d)

વિટામિન

8.

કયા વિટામિન ની ઉણપતી હાડકા પોચા અને વાંકા થઈ જાય છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

9.

નબળી આંખની દ્રષ્ટિ માટે કયા વિટામિન ની ઉણપ જવાબદાર છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

10.

શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી પોષકદ્રાવ્યો જળવાઈ રહે છે?

a)

કાપ્યા પછી ધોવાથી

b)

ધોયા પછી કાપવાથી

c)

છાલ કાઢી નાખવાથી

d)

કાપીને પાણીમાં રાખી મુકવાથી