Worksheets6 SCI 14
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
1. પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલ છે ?
a)
4 / 3
b)
2 / 3
c)
3 / 2
d)
3 / 4
2.
2. પાણીને વરાળ બનાવવા માટે શું જરૂરી છે ?
a)
પાણીને ગરમ કરવું
b)
પાણીને ઠંડુ પાડવું
c)
પાણીને મુકી રાખવું
d)
પાણીને દબાણ આપવું
3.
3. પાણીનું બાષ્પ બનવું તેને કઈ પ્રક્રિયા કહે છે ?
a)
બાષ્પીભવન
b)
ઘનીભવન
c)
ઠારણ
d)
પ્રકાશસંશ્લેશણ
4.
4. બાષ્પમાંથી પાણી બનવું તેને કઈ પ્રક્રિયા કહે છે ?
a)
બાષ્પીભવન
b)
પ્રકાશસંશ્લેશણ
c)
ગાળણ
d)
ઘનીભવન
5.
5. જળકણિકાઓ કઈ પ્રક્રિયામાં બને છે ?
a)
બાષ્પીભવન
b)
ગાળણ
c)
ઘનીભવન
d)
પ્રકાશસંશ્લેશણ
6.
6. લાંબા સમય સુધી વરસાદ ના પડવાથી શું થાય છે ?
a)
દુષ્કાળ પડે છે.
b)
પૂર આવે છે.
c)
બંને આવે છે.
d)
એકપણ નહી
7.
7. અત્યંત વધારે વરસાદ પડવાથી શું થાય છે ?
a)
દુષ્કાળ પડે છે.
b)
પૂર આવે છે.
c)
બંને આવે છે.
d)
એકપણ નહી
8.
8. નીચેનામાંથી પાણીના સ્ત્રોત ક્યા છે ?
a)
નદી
b)
સરોવર
c)
વરસાદ
d)
આપેલ તમામ
9.
9. પાણીનુ બાષ્પ બનવું એ .......... પ્રક્રિયા છે.
a)
ઝડપી
b)
ધીમી
c)
અચળ
d)
અજાણીતિ
10.
10. મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને શું કહે છે ?
a)
વાયુચક્ર
b)
વરુણચક્ર
c)
જલચક્ર
d)
એકપણ નહી
11.
11. પાણી જમીન પર ક્યા સ્વરૂપે પાછુ આવે છે ?
a)
બરફ
b)
કરા
c)
વરસાદ
d)
આપેલ તમામ
100 %
