NEW
Font size
Worksheets271 NMMS વિજ્ઞાન ભાગ4
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી ?
એસ્પિરિન
પેનિસિલિન
શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે ?
પોલિયો
ત્રિગુણી
સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કોને કહે છે ?
બેક્ટેરિયા
વાઈરસ
હડકવાની રસી કોણે શોધી હતી ?
ડો. લુઈ પાશ્વરે
રોબર્ટ કરો
ક્યા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે ?
સ્યુડોમોનાસ
નોસ્ટોક
નીચેના પૈકી ક્યાં રેસા સંશ્લેષિત રેસા નથી ?
નાયલોન
રેશમ
PET એ શું છે ?
પોલીએસ્ટર
થર્મોપ્લાસ્ટિક
નીચેનામાંથી કૃત્રિમ રેસા ક્યાં છે ?
એક્રેલીક
કપાસ
અગ્નિશામક દળના જવાનોના કપડા અગ્નિ - અવરોધક બનાવવા શાનો ઉપયોગ થાય છે ?
બેકેલાઈટ
મેલેમાઈન
રસોડામાં રસોઈ બનાવતી વખતે દેવાંશી શામાંથી બનાવેલા કપડા પહેરશે નહીં ?
ટેરિલીન
પોલિયુલ
નીચે પૈકી ક્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યુત સ્વીચો બનાવવા થાય છે ?
બેકેલાઈટ
મેલેમાઈન
માનવસર્જિત રેસા રેયોન કોના જેવા છે ?
રેશમ
કપાસ
કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે શુ સમાનતાછે ?
બંને ગરમ કરતા પીગળે છે.
બંને સેલ્યુલોઝ છે.
ક્યા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા છે ?
રેયોન
નાયલોન
મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી મળતા પોલીમર માટે કયો શબ્દ યોજાયો છે ?
સેલ્યુલોઝ
પોલીસ એસ્ટર
