wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સાંકેતિક ભાષા કસોટી

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

JANKI ની સાંકેતિક ભાષા નો કોડ 98765 છે તો I A N કોડ નો સરવાળો કેટલો થાય ?

a)

15

b)

20

c)

17

d)

18

2.

જો SMIT માટે 6789 અને JIYA માટેનો સંકેત 3815 હોય તો SITA માટે નો કોડ કયો છે ?

a)

6589

b)

8659

c)

6859

d)

6895

3.

જો ABD માટે સંકેત સંખ્યા 124 છે તો DCB માટે સંકેત સંખ્યા હશે ?

a)

423

b)

432

c)

412

d)

421

4.

જો કોઈ સાંકેતિક ભાષામાં MIRAJ ને 34567 ના રૂપમાં લખવામાં આવે તો RAJIM નો કોડ જણાવો

a)

76543

b)

56734

c)

43557

d)

56743

5.

જો WORLD નો કોડ 13456 હોય તો ROW નો કોડ શું હોય શકે ?

a)

134

b)

314

c)

431

d)

645

6.

SMART શબ્દની સંજ્ઞા 24678 હોય તો RAT ની સંજ્ઞા કઈ થાય ?

a)

624

b)

768

c)

468

d)

886

7.

જો 9= જ , 8= ન ,7=ક ,6=અ 5=મ 4=સ 3=ગ 2=લ 1=વ હોય તો

5912 સંખ્યા ની ભાષા કઇ ?

a)

મજલવ

b)

મલવજ

c)

મજવલ

d)

જવમલ

8.

જો 9= જ , 8= ન ,7=ક ,6=અ 5=મ 4=સ 3=ગ 2=લ 1=વ હોય તો 4169 સંખ્યા ની ભાષા કઇ ?

a)

વમજન

b)

સવજઅ

c)

સવઅજ

d)

જનમવ

9.

જો 9= જ , 8= ન ,7=ક ,6=અ 5=મ 4=સ 3=ગ 2=લ 1=વ હોય તો

5328 સંખ્યા ની ભાષા કઇ ?

a)

મગલન

b)

મગનલ

c)

ગલનમ

d)

સલનમ

10.

જો 9= જ , 8= ન ,7=ક ,6=અ 5=મ 4=સ 3=ગ 2=લ 1=વ હોય તો

1397 સંખ્યા ની ભાષા કઇ ?

a)

ગવજક

b)

વગકજ

c)

વગજક

d)

વજગક

11.

જો 9= જ , 8= ન ,7=ક ,6=અ 5=મ 4=સ 3=ગ 2=લ 1=વ હોય તો

8642 સંખ્યા ની ભાષા કઇ ?

a)

અસલન

b)

નસનલ

c)

નઅસલ

d)

નઅલસ

12.

JANKI ની સાંકેતિક ભાષા 98765 છે OAM ની સાંકેતિક ભાષા 482 છે તો MINA નો કોડ કયો હશે ?

a)

2578

b)

2875

c)

2587

d)

2595

13.

JANKI ની સાંકેતિક ભાષા 98765 છે OAM ની સાંકેતિક ભાષા 482 છે તો JAMKI નો કોડ કયો હશે ?

a)

98264

b)

98265

c)

98482

d)

98428

14.

JANKI ની સાંકેતિક ભાષા 98765 છે OAM ની સાંકેતિક ભાષા 482 છે તો MONKI નો કોડ કયો હશે ?

a)

24965

b)

24865

c)

24765

d)

24756

15.

જો INDIEAN = 5435214 તો IDEA બરાબર શુ થાય ?

a)

5324

b)

5342

c)

5321

d)

5142