wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ખેરોજ અનુપમ પ્રા શાળા ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 દહન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દહન ની ક્રિયા થવા માટે કયો વાયુ જરૂરી છે

a)

ઓક્સિજન

b)

હાઈડ્રોજન

c)

નાઈટ્રોજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

2.

નીચેનામાંથી કયો દહન નો પ્રકાર નથી

a)

ઝડપી દહન

b)

સ્વયંસ્ફુરિત દહન

c)

વિસ્ફોટ

d)

જ્વલનશીલ

3.

નીચેનામાંથી દહનશીલ પદાર્થ કયો છે

a)

પથ્થર

b)

લાકડું

c)

કાચ

d)

રેતી

4.

નીચેનામાંથી કયો વાયુ દહનપોષક છે

a)

Nitrogen

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

હાઈડ્રોજન

d)

ઓક્સિજન

5.

દીવાસળી માં કઈ અધાતુ નો ઉપયોગ થાય છે

a)

સલ્ફર

b)

ફોસ્ફરસ

c)

હાઈડ્રોજન

d)

કાર્બન

6.

નીચેનામાંથી કયા પદાર્થનું જ્વલનબિંદુ બિંદુ સૌથી ઓછું છે

a)

LPG

b)

કાગળ

c)

લાકડું

d)

દીવાસળી

7.

નીચેનામાંથી અશ્મિબળતણ કયું છે

a)

પવન ઊર્જા

b)

સૌર ઊર્જા

c)

પેટ્રોલિયમ

d)

જલ ઉર્જા

8.

નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો નથી

a)

તણાવપણુ

b)

ટીપાઉપણુ

c)

વિધુત અને ઉષ્માના અવાહક

d)

રણકાર

9.

કૃત્રિમ રેશમ તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે

a)

નાયલોન

b)

એક્રેલિક

c)

રેયોન

d)

પોલિસ્ટર

10.

નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે

a)

કોરોના

b)

હડકવા

c)

મેલેરિયા

d)

ટાઇફોઇડ