NEW
Font size
Worksheets288 NMMS વિજ્ઞાન ભાગ13
Total questions: 14
Worksheet time: 7mins
કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા' થી ઓળખાય છે?
ઉલ્કા
ઉપગ્રહ
ધૂમકેતુ
લઘુગ્રહ
હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે?
850 વર્ષ
76 વર્ષ
પ્રકાશ વર્ષ શાનો એકમ છે?
વેગ
અંતર
ક્યાં ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે?
શુક્ર અને યુરેનસ
બુધ અને શુક્ર
ક્યાં અવકાશી પદાર્થને પૂંછડિયો તારો કહે છે?
ધૂમકેતુ
વ્યાધ
હવામા નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
12%
78%
શાના કારણે તાજમહાલના આરસને કેન્સર લાગુ પડવા લાગ્યું છે?
ધ્વનિ પ્રદુષણ
વાયુ પ્રદુષણ
'ધી ક્યોટો પ્રોટોકોલ' શું ઘટાડવા માટેનો કરાર છે?
ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન
વાહનોનું ઉત્પાદન
વન મહોત્સવ ક્યાં માસમાં ઉજવાય છે?
જાન્યુઆરી
જુલાઈ
કેવો વાયુ પ્રદુષક એસિડ વર્ષા માટે કારણભૂત છે?
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી ક્યાં રોગ થઈ શકે છે?
કમળો
ટાઈફોઈડ
કોલેરા
આપેલ તમામ
નીચેના પૈકી હવામાં રહેલ કયો પ્રદુષક વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ અટકાવવાની ક્ષમતા ધરાવે છે?
ધૂળના રજકણો
નાઇટ્રોજન oxide
વાતાવરણની હવામાં ક્લોરો ફ્લોરો કાર્બન વધુ પ્રમાણમાં મુક્ત થાય તો પૃથ્વી પર ક્યાં કિરણો વધુ માત્રામાં પહોંચશે?
ક્ષકિરણો
પારજાંબલી કિરણો
ઈલેક્ટ્રીક વોટર ફિલ્ટર માં નળના પાણીમાં રહેલ હાનિકારક સૂક્ષ્મ જીવોને મારી, પીવા માટે પાણીને સલામત બનાવવા શાનો ઉપયોગ થાય છે?
પાર જાંબલી કિરણો
દ્રશ્ય કિરણો
