wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SC 6.01 (ધોરણ ૬ વિજ્ઞાન અધ્યયન નિષ્પતિ 6.01)

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.
શણ એ ......... રેસા છે.
a)
વાનસ્પતિક
b)
પ્રાણીજ
c)
સિન્થેટિક
d)
આપેલ પૈકી એક પણ નહિ
2.
નીચે પૈકી પ્રાણીજ રેસા ક્યા છે ?
a)
શણ
b)
રેશમ
c)
સૂતર
d)
નાયલોન
3.
તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
a)
પીંજવું
b)
કાંતવું
c)
વણવું
d)
સીવવું
4.
કપાસના છોડના ક્યા ભાગમાંથી કપાસના રેસા મળે છે ?
a)
પ્રકાંડ
b)
પર્ણ
c)
ફળ
d)
ફૂલ
5.
કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ બનાવવા થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે ?
a)
પીંજવું > ગૂંથવું > કાંતવું
b)
પીંજવું > કાંતવું > વણવું
c)
કાંતવું > ગૂંથવું > પીંજવું
d)
કાંતવું > પીંજવું > વણવું
6.
નીચેના ક્યા પ્રાણીમાંથી ઊન મેળવવામાં આવે છે ?
a)
બકરી
b)
ઘેટું
c)
ઊંટ
d)
આપેલ તમામ
7.
રમેશભાઈ એપ્રિલ મહિનામાં તેમના ગામ જાય છે. તેમણે કેવા પ્રકારના કપડા પહેર્યા હશે ?
a)
ઊનના
b)
રેઇનકોટ
c)
સુતરાઉ
d)
નાયલોન
8.
રેશ્માબેન જાન્યુઆરી માસમાં દિલ્હી જવાના છે તો તેમણે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ ?
a)
ઊનના
b)
રેઇનકોટ
c)
સુતરાઉ
d)
નાયલોન
9.
નાળીયેરનું બહારનું આવરણ એ શણ છે
a)
સાચું
b)
ખોટું
10.
વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે
a)
સાચું
b)
ખોટું
11.

અહી દર્શાવેલ ચિત્ર નીચે પૈકી કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

a)

પીંજવું

b)

વણાટ

c)

ગૂંથણ

d)

કાંતવું

12.

આપેલ ચિત્રમાં કઈ પ્રક્રિયા વર્ણવેલ છે ?

a)

કાંતવું

b)

વણાટ

c)

ગૂંથણ

d)

પીંજવું